સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Payal Bhaliya @the_pyl_youb
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબૂદાણા ને 3-4 કલાક પલાળીને ત્યાર બાદ જારી વાળા વાસણ માં નિતારી લો. બટાકા ને જીણા સમારી લો.
- 2
ટામેટા, મરચા, અને આદું ને મીડિયમ સાઈઝ માં કટ કરી લો. 3 ચમચી જેટલા બી લો.
- 3
- 4
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું, લીમડો નાંખી અને હીંગ નાંખી ને તેમાં બટાકા અને બી નાંખી સરખું મિશ્ર કરો અને સાંતળો 4-5 મિનિટ સુધી.
- 5
હવે તેમાં સાબૂદાણા, ટામેટા, મરચા નાંખી સાંતળો.
- 6
ત્યાર બાદ તેમાં ઉપર થી લાલ મરચું પાઉડર નાંખી, હળદર પાઉડર,ખાંડ અને મીઠું નાંખી, લીંબુનો રસ નાખી સરખું મિશ્ર કરો. અને 5-7 મિનિટ સુધી મિડીયમ ફલેમ પર કુક થવા દો જાય.
- 7
- 8
કોથમીર થી ગાર્નીશીંગ કરી સર્વ કરો.
- 9
- 10
તૈયાર છે આપણી Friendship day special ડીશ સાબૂદાણા ની ખીચડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14981852

















ટિપ્પણીઓ (2)