હાંડવો (Handvo Recipe In Gujarati)

#MA
#cookpadindia
#cookpadgujrati
મિક્સ વેજીટેબલ હાંડવો🥧
મારી મમી નો બનાવેલ હાંડવો, ખટા ઢોકળા ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે, એમના પાસે થી શીખેલ હાંડવા ની રેસિપી તમારા સાથે શેર કરું છું તો કેવી લાગી એ જરૂર કેજો અને તમે પણ ટ્રાય કરજો
હાંડવો (Handvo Recipe In Gujarati)
#MA
#cookpadindia
#cookpadgujrati
મિક્સ વેજીટેબલ હાંડવો🥧
મારી મમી નો બનાવેલ હાંડવો, ખટા ઢોકળા ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે, એમના પાસે થી શીખેલ હાંડવા ની રેસિપી તમારા સાથે શેર કરું છું તો કેવી લાગી એ જરૂર કેજો અને તમે પણ ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા હાંડવા નો લોટ અને દહીં માં નાખી દો. ચારથી પાંચ કલાક માટે, આથો આવી જાય એટલે તેમાં શાકભાજી અને મસાલા એડ કરો
- 2
બધું સરખી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ઈનો નાખો અને હલાવી લો, એક કડાઈમાં તેલ લઇ વઘાર મૂકો તેમાં રાઈ,જીરુ તજ લીમડાના પાન મેથીના દાણા, તમાલ પત્ર,તલ મૂકી વઘાર કરો
- 3
તેમાંથી થોડો વઘાર હાંડવા નો મિક્સ કરેલું છે તેમાં એડ કરો, બરાબર હલાવી લો. આ મિશ્રણ તમે થોડું કઢાઈમાં નાખો અને તેના ઉપર ઢાંકી દો. થોડું બ્રાઉન થઈ જાય એટલે ઉલટાવી નાખો બીજી બાજુ પણ થોડુ બ્રાઉન થવા દો
- 4
આ રીતે કડાઈમાં પણ હાંડવો વો કરી શકાય છે. અને ઓવન માં પણ બેક કરી શકાય છે. કોઈપણ તપેલીને તેલ થી ગ્રીઝ કરી તેમાં હાંડવા નું મિક્સર એડ કરી દો, અને 25 મિનિટ માટે બેક કરવા મૂકી દો તો ફોનમાં પણ સરસ થઈ જાય છે
- 5
તો તૈયાર છે આપણો હાંડવો. મારા મમ્મી નો ફવોરિટ હાંડવો
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (2)