સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પલાળેલા વટાણા એક કપ લઇ તેને અને બટાકાને લઈ અને બાફવા મૂકવા તે બફાઈ ગયા બાદ બટાકા ને ઝીણા સમારી લેવા ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું અને હિંગ ઉમેરી બટાકા અને વટાણા નો વઘાર કરવો.
- 2
ત્યારબાદ તેમાં આદુ મરચા આદુ વાળી પેસ્ટ ઉમેરી તેમાં બેથી ત્રણ ગ્લાસ નાના પાણી ઉમેરી જરૂરિયાત મુજબના મસાલા ઉમેરવા જેમ કે લાલ મરચાની ભૂકી મીઠું ત્યારબાદ તેને ઉકળવા દેવો પાંચથી દસ મિનિટ ઉખડી ગયા બાદ રગડો તૈયાર છે.
- 3
સેવ ઉસળ તૈયાર થઇ ગયા બાદ તેને એક બાઉલમાં કાઢી ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ લીંબુ અને સેવ ભભરાવવા અને ત્યારબાદ તેને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#MAR મહારાષ્ટ્રીયન રેસીપી મસાલેદાર હોય છે, ગુજરાતીઓ ને કંઈક નવું જમવું ગમે. સેવ ઉસળ વાનગી મેં આજે બનાવી ખૂબ જ ટેસ્ટી બની. Bhavnaben Adhiya -
-
વટાણા નું સેવ ઉસળ (Vatana Sev Usal Recipe In Gujarati)
#FFC4#Week4 વડોદરા માં સેવઉસળ ખુબ જ ફેમસ છે.. સેવ ઉસળ માં વટાણા, બટાકા અને લીલી ડુંગળી સાથે પાઉં ને સેવ બસ મોજ પડી જાય...વન મિલ પોટ.. સાંજે ડીનર ની રેસિપી માટે બેસ્ટ👌 વટાણા નું સેવ ઉસળ Sunita Vaghela -
સેવ ઉસળ(sev usal in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી/તીખી#માઇઇબુક#પોસ્ટ-6સેવ ઉસળ વડોદરા ની પ્રખ્યાત તીખી વાનગી .. એમાંય મારા જેવા સ્પાઈસી ખાવા વાળા શોખીન લોકો તો બનાવેલ એક્સ્ટ્રા તરી , ડુંગળી અને લીંબુનો રસ નાખી ને તીખું સેવ ઉસળ ખાવાની મોજ પડી જાય..😋😋 Sunita Vaghela -
-
-
-
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
#CT આજે મેં વડોદરા નું પ્રખ્યાત મહાકાળી નું ફેમસ ફૂડ સેવ ઉસળ બનાવ્યું છે. જે હેલ્ધી અને પૌષ્ટિક તો છે જ સાથે તેની બનાવવા ની રીત પણ સરળ છે. આ ઉપરાંત આ રેસીપી ને તમે નાસ્તા માં, ડીનર માં અને મહેમાન આવે ત્યારે બનાવી શકાય છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે અને વડોદરાવાસીઓનુ ફેવરીટ ફુડ છે. sonal Trivedi -
-
-
-
-
-
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
સેવ ઉસળ એ નાસ્તા તરીકે ખાવાના આવતી એક વાનગી છે. ખાસ કરીને ગુજરાતમાં અને મુંબઇમાં વધારે મળે છે ગુજરાતીઓની આ ફેવરિટ ડીશ છે. ગુજરાતમાં ખાસ કરીને વડોદરામાં મહાકાળી સેવ ઉસળ ખુબ જ વખણાય છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનાવવામાં ખૂબ જ સહેલું છે#CT Nidhi Sanghvi -
-
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#CT વડોદરા સિટી નું ફેમસ મહાકાળી નું સેવ ઉસળ જે અહીં ફેમસ ડીશ છે, તેની ઘણી શાખા છે તેની મેઈન શાખા રાજમહેલ રોડ પર છે અને તેનો સ્વાદ એક સરખો જ હોઈ છે તે સવારે 8/30 થી જ ચાલુ થઇ જાય છે તે રાત્રે 10 સુધી મળેછે અને તેની કિંમત નજીવી 50₹ હોવાથી દરેક જન ને પોસાઈ છે તે નાસ્તા માં પણ ચાલે અને જમવામાં પણ ચાલે છે, તે સફેદ વટાણા નો ઉપયોગ કરેછે અને રસો વધારે હોઈ છે તેને મોળી સેવ અને બર્ન સાથે લોકો ખાય છે તેમાં તેની તરી ખાસ હોઈ છે તેની સાથે ગ્રીન ચટણી, ગરમ સ્પીશ્યિલ મસાલો, લીંબુપાની અને ખાસ બારેમાસ લીલી ડુંગળી સાથે આપે છે. મારાં ઘરે બધા ને બહુ ભાવે છે મેં એ રીતે બનાવ્યું છે Bina Talati -
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#ChooseToCook આજે સેવ ઉસળ બનાવ્યું , વટાણા, બટાકા, ટામેટાં, ડુંગળી, લસણ,,ધાણા ભાજી, સેવ, લીલા મરચાં અને બીજા મસાલા થી ભરપૂર મેં મારી ફ્રેનડ પાસે થી શીખ્યું હતું. 😋 Bhavnaben Adhiya -
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
મહારાષ્ટ્રનું famous street food સેવ ઉસળ હવે દરેક જગ્યાએ બને છે અને ટેસ્ટી એટલું છે કે વારંવાર ખાવાનું મન થાય છે.#trand Rajni Sanghavi -
-
-
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#FFC1વિસરાતી વાનગી - Week-1સેવ ઉસળ, ઉસળ-પાવ, કે મિસળ-પાવ એ મહારાષ્ટ્રીયન સ્ટ્રીટ ફુડ છે. તેને પુના મિસળ તરીકે પણ ઓળખાય છે.. તેમાં વિવિધ કઠોળ ખાસ કરીને સફેદ વટાણા કે મઠનો ઉપયોગ થાય છે. આ કઠોળને બાફી રસાદાર બનાવવામાં આવે છે. સાથે ડુંગળી, પાવ, તીખી-મીઠી ચટણી અને ગાંઠિયા સર્વ થાય છે. ઘણી જગ્યા એ સેવ કે મિક્સ ચવાણું પણ નાંખવામાં આવે છે. સાથે લસણ, ડુંગળી, મરચા-મસાલાથી ભરપૂર તરી (તીખો રસો) પણ પિરસાય છે જે કોઈ પણ ડિશમાં પોતાને જોઈતી તીખાશ પ્રમાણે ઉમેરી શકે.. ટૂંકમાં બધું પીરસાય પછી ડીશ તમે તમારી જરૂર મુજબ બનાવી શકો. Customized version 🤣🤣આ કદાચ મહારાષ્ટ્ર માં વિસરાતી વાનગી હશે પણ ગુજરાતીઓ ખાવાનાં ખૂબ શોખીન હોવાથી સેવ-ઉસળને સ્ટ્રીટ ફુડમાં દરજ્જો મળ્યો છે અને વડોદરાનું સેવ ઉસળ બહુ જ પ્રખ્યાત બન્યું છે. આજે રવિવાર ની રજા અને કંઈક નવું અને ઝટપટ બને તેવું વિચારી સેવ ઉસળ બનાવ્યું છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14352769
ટિપ્પણીઓ