હાંડવો (Handvo Recipe In Gujarati)

Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️ @cook_25921117
Rajkot

#MA
#cookpadindia
#cookpadgujrati
મિક્સ વેજીટેબલ હાંડવો🥧
મારી મમી નો બનાવેલ હાંડવો, ખટા ઢોકળા ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે, એમના પાસે થી શીખેલ હાંડવા ની રેસિપી તમારા સાથે શેર કરું છું તો કેવી લાગી એ જરૂર કેજો અને તમે પણ ટ્રાય કરજો

હાંડવો (Handvo Recipe In Gujarati)

#MA
#cookpadindia
#cookpadgujrati
મિક્સ વેજીટેબલ હાંડવો🥧
મારી મમી નો બનાવેલ હાંડવો, ખટા ઢોકળા ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે, એમના પાસે થી શીખેલ હાંડવા ની રેસિપી તમારા સાથે શેર કરું છું તો કેવી લાગી એ જરૂર કેજો અને તમે પણ ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
4 લોકા માટે
  1. 2 કપહાંડવા નો લોટ
  2. 1 કપદહીં
  3. 1/2 કપકોબી (જીણું સમારેલુ)
  4. 1/2 કપમટર
  5. 2ડુંગળી (સમારેલી)
  6. 1ગાજર (સમારેલું)
  7. 1બટાકુ (જીણું ખમણેલું)
  8. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  9. 2 ચમચીતેલ
  10. લીમડાના પાન વગરમાટે
  11. 1 ચમચીરાઈ જીરૂ
  12. 1/2 ચમચીમેથી ના દાણા
  13. તજ લવિંગ, તમાલપત્ર વઘાર માટે
  14. 1 ચમચીહળદર
  15. 1દાનાજીરું
  16. 1 ચમચીમરચા ની ભુકી
  17. 1 ચમચીખાંડ
  18. 1/2 ચમચીઈનો
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. 3 ચમચીતલ
  21. થોડી ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પહેલા હાંડવા નો લોટ અને દહીં માં નાખી દો. ચારથી પાંચ કલાક માટે, આથો આવી જાય એટલે તેમાં શાકભાજી અને મસાલા એડ કરો

  2. 2

    બધું સરખી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ઈનો નાખો અને હલાવી લો, એક કડાઈમાં તેલ લઇ વઘાર મૂકો તેમાં રાઈ,જીરુ તજ લીમડાના પાન મેથીના દાણા, તમાલ પત્ર,તલ મૂકી વઘાર કરો

  3. 3

    તેમાંથી થોડો વઘાર હાંડવા નો મિક્સ કરેલું છે તેમાં એડ કરો, બરાબર હલાવી લો. આ મિશ્રણ તમે થોડું કઢાઈમાં નાખો અને તેના ઉપર ઢાંકી દો. થોડું બ્રાઉન થઈ જાય એટલે ઉલટાવી નાખો બીજી બાજુ પણ થોડુ બ્રાઉન થવા દો

  4. 4

    આ રીતે કડાઈમાં પણ હાંડવો વો કરી શકાય છે. અને ઓવન માં પણ બેક કરી શકાય છે. કોઈપણ તપેલીને તેલ થી ગ્રીઝ કરી તેમાં હાંડવા નું મિક્સર એડ કરી દો, અને 25 મિનિટ માટે બેક કરવા મૂકી દો તો ફોનમાં પણ સરસ થઈ જાય છે

  5. 5

    તો તૈયાર છે આપણો હાંડવો. મારા મમ્મી નો ફવોરિટ હાંડવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
પર
Rajkot
i love cooking ❤️
વધુ વાંચો

Similar Recipes