ઘઉં ની મસાલા પૂરી (Wheat Flour Masala Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘઉં નો લોટ,મેંદો અને સુજી ઉમેરીશું અને તેમાં તેલ નાખીશું.તેમાં અજમાં,જીરું હાથ થી વતી ને નાખીશું ત્યાર બાદ કલોજી ઉમેરીશું.
- 2
હવે મીઠું,હળદર,ધાણાજીરું અને ચટણી નાખીશું.અને મિક્સ કરીશું આપને મુઠી વળે એટલું મોણ દેવાનું છે.
- 3
હવે લોટ બાંધી પૂરી બનાવીશું અને ધીમા તાપે તળી લઇશું.
- 4
તો આપણી ઘઉં ની મસાલા પૂરી તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15018435













ટિપ્પણીઓ (4)