કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ મખની (Dal makhni recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ મખની (Dal makhni recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાલ મખની (Dal makhni recipe in Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

દાલ મખની પંજાબી સ્ટાઈલમાં બનાવવામાં આવતી અડદની દાળ નો પ્રકાર છે જે ખૂબ જ ક્રીમી બને છે. દાલ મખની બનાવવા માટે આખા અડદ અને રાજ મા નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ છોડાવાળી અડદની દાળનો ઉપયોગ કરીને પણ દાલ મખની બનાવી શકાય. ખૂબ જ સરળ રીતે બનતી દાલ મખની ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે દાલ મખની નાન અને જીરા રાઈસ સાથે પીરસવામાં આવે છે પરંતુ રોટલી, પરાઠા કે પ્લેન રાઈસ સાથે પીરસી શકાય.

#EB
#cookpadindia
#cookpad_gu

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1ક 30મિ
4 સર્વિંગ્સ
  • 3/4 કપઆખા અડદ
  • 3 ટેબલસ્પૂનરાજમા
  • 2લીલા મરચા
  • 1 ટીસ્પૂનઆદુની પેસ્ટ
  • 1 ટીસ્પૂનલસણ ની પેસ્ટ
  • 2લાલ સુકા મરચા
  • 2ટામેટા
  • મીઠું સ્વાદાનુસાર
  • 3+ 2 ટેબલસ્પૂન ઘી
  • 1/2 ટીસ્પૂનજીરુ
  • 1+ 1 તમાલપત્ર
  • 1કાંદો
  • 1/2 ટીસ્પૂનઆદુની પેસ્ટ
  • 1/2 ટીસ્પૂનલસણની પેસ્ટ
  • 1 ટીસ્પૂનલાલ મરચું
  • 1 ટીસ્પૂનગરમ મસાલા
  • 1 ટીસ્પૂનકસૂરી મેથી
  • 2 ટેબલસ્પૂનબટર
  • 2 ટેબલસ્પૂનફ્રેશ ક્રીમ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1ક 30મિ
  1. 1

    સૌ પ્રથમ અડદ અને રાજમા ને ધોઈને છ થી આઠ કલાક માટે પલાળી રાખવા. (આખા અડદ ના બદલે અડદની દાળ પણ વાપરી શકાય. જો પલાળવાનો સમય ના હોય તો થોડું વધારે પાણી ઉમેરીને વધારે સમય માટે પ્રેશર કુક કરવું.) છ થી આઠ કલાક પછી બોળેલું પાણી નિતારી એકવાર ફરી ધોઈને પ્રેશર કુકરમાં 4 કપ પાણી ની સાથે અડદ અને રાજમા ઉમેરી દેવા. કુકર માં કાપેલા લીલા મરચાં, આદુ લસણ ની પેસ્ટ, સૂકા લાલ મરચાં, ટામેટા ના ટુકડા, મીઠું અને 3 ટેબલસ્પૂન ઘી ઉમેરવું. હવે ૩૦ થી ૪૦ મિનિટ માટે અથવા તો આઠ થી દસ વ્હિસલ વાગે એ રીતે મીડીયમ તાપ પર પકાવવું.

    દાલ મખની (Dal makhni recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુકર ને એની જાતે ઠંડુ થવા દેવું. અડદ અને રાજમા બરાબર બફાઈ ગયા હોવા જોઈએ. દાળને ચમચાથી ના પાછળના ભાગથી થોડું દબાવી ને એકરસ કરતાં જવું અને હલાવતા જવું જેથી કરીને દાળ એકદમ ક્રિમી બને છે. પાણી ઉમેરવાની જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું.

    દાલ મખની (Dal makhni recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક વાસણમાં બે ટેબલસ્પૂન ઘી ગરમ થાય એટલે એમાં જીરું અને તમાલપત્ર ઉમેરવા. જીરુ નો રંગ બદલાય એટલે તેમાં ઝીણા સમારેલા કાંદા, આદું અને લસણની પેસ્ટ ઉમેરીને 2 મિનીટ માટે સાંતળવું. હવે તેમાં લાલ મરચું ઉમેરી બાફેલી દાળ માં ઉમેરી ને બરાબર હલાવી લેવું. 20 થી 25 મિનિટ માટે ધીમા તાપે પકાવવું.

    દાલ મખની (Dal makhni recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાલ મખની (Dal makhni recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાલ મખની (Dal makhni recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ગરમ મસાલો, કસૂરી મેથી, બટર અને ફ્રેશ ક્રીમ ઉમેરીને હલાવી લેવું અને ગેસ બંધ કરી દેવો.

    દાલ મખની (Dal makhni recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાલ મખની (Dal makhni recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દાલ મખની ને બટર અને ફ્રેશ ક્રીમ સાથે ગાર્નિશ કરીને ગરમા ગરમ પીરસવી.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

spicequeen
spicequeen @mrunalthakkar
પર July 15, 2021 12:47
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

ટિપ્પણીઓ (22)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
July 18, 2021 02:09
Fantastic
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ મખની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આઇસ હલવો (Ice Halwa recipe in Gujarati)
  2. વ્હાઈટ ચોકલેટ ફજ (White Chocolate Fudge Recipe In Gujarati)
  3. ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  4. પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
  5. દહીંવડા (Dahivada Recipe In Gujarati)
  1. રવા ની ઈડલી (Rava Idli Recipe In Gujarati)
  2. અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
  3. રેસ્ટોરાં સ્ટાઈલ જીરા રાઈસ (Restaurant Style Jeera Rice Recipe In Gujarati)
  4. કાજુ કોકોનટ મેશુબ (Kaju Coconut Maishub Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15271102
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close