રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

Payal Bhaliya @the_pyl_youb
#EB10
#week10
@Ekrangkitchen @zaikalvaib @1992chetna
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB10
#week10
@Ekrangkitchen @zaikalvaib @1992chetna
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1 વાટકી તેલ ગરમ કરીને તેને 5-10 મિનિટ માટે ઠંડુ થવા દો. મરચા ને જોઈતી સાઈઝ માં કટ કરી લો અને લીંબુને એક માંથી 8 પીસ માં કટ કરી લો.
- 2
રાઈ ના કુરીયા ને અધકચરા શેકી લો. હવે એક બીજા મોટા બાઉલ મા રાઈ ના કુરીયા, મીઠું, હળદર પાઉડર, હીંગ અને તેલ ઉમેરી સરખું મિશ્ર કરો અને તેમાં કટ કરેલ મરચાં અને કટ કરેલ લીંબુ ને એડ કરી સરખું મિશ્ર કરો અને લાસ્ટ માં 2 ચમચી જેટલો લીંબુનો રસ નાખી સરખું મિશ્ર કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15310183



ટિપ્પણીઓ (2)