કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓરીઓ મોદક (Oreo Modak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓરીઓ મોદક (Oreo Modak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઓરીઓ મોદક (Oreo Modak Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#GCR

#GCR

વધુ વાંચો

ઓરીઓ મોદક (Oreo Modak Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#GCR

#GCR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
  • 4 પેકેટ ઓરીઓ બિસ્કીટ
  • 1 ટી સ્પૂનઘી
  • 4 ટેબલ સ્પૂનકન્ડેન્સ્ડ મિલ્ક
  • 2 ટેબલ સ્પૂનડેસિકેટેડ નાળિયેર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સોથી પહેલા બિસ્કીટ માંથી ક્રીમ અલગ કાઢી અને બિસ્કીટ ને અલગ કરી દો. પછી મિક્સર જાર માં બિસ્કીટ ને ક્રશ કરી લો. બિસ્કીટ ના પાઉડર ને એક બાઉલમાં લઈ તેમાં ઘી અને કન્ડેન્સ્ડ મિલ્ક નાખી મિશ્રણ ને મિક્સ કરી એક લોટ જેવું બાંધો.

  2. 2

    હવે બીજા બાઉલમાં ઓરીઓ બિસ્કીટ ની ક્રીમ અને ડેસિકેટેડ નાળિયેર લઈ બંને ને સારી રીતે મિક્સ કરી લો અને તેના નાના બોલ્સ બનાવી લો.

    ઓરીઓ મોદક (Oreo Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આપણે બિસ્કીટ નો બોલ વાળી તેને દબાવી વચ્ચે નાળિયેર નું બોલ્સ મૂકી ગોળ વાળી મોદક નો શેપ્ આપો એવી રીતે બધા મોદક તૈયાર કરી લો.

    ઓરીઓ મોદક (Oreo Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઓરીઓ મોદક તૈયાર છે. ગણપતિ બાપ્પા ને ભોગ ધરાવવું.

    ઓરીઓ મોદક (Oreo Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
પર September 16, 2021 08:25

ટિપ્પણીઓ (14)

sakshi kambaliya
sakshi kambaliya @sakshi_003
September 22, 2021 17:09
Nice..👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોદક ઓરિઓ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. થાઈ ગ્રીન નુડલ્સ (Thai Green Noodles Recipe in Gujarati)
  2. રોટલી ના પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
  3. ભરેલાં મરચાં ના ભજીયા અને કઢી (Bharela Marcha Bhajiya Kadhi Recipe In Gujarati)
  4. ગુલકંદ રોઝ મીઠાઇ (Gulkand Rose Mithai Recipe in Gujarati)
  5. પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
  1. ઢોસા ફ્રાય (Dosa Fry Recipe In Gujarati)
  2. રોઝ ગુલકંદ મોદક (Rose Gulkand Modak Recipe In Gujarati)
  3. કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
  4. રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15510343
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close