કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી) રેસીપી મુખ્ય ફોટો

વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#LO
#manchurian
#chinese
#indo-chinese
#leftoverrecipe
#cookpadindia
#cookpadgujarati

વેજ મંચુરિયન એક ઇન્ડો-ચાઇનીઝ ફયુઝન ડીશ છે. આ ફ્યુઝન રાંધણકળા સદીઓથી કોલકાતામાં સ્થાયી થયેલા ચીની સમુદાય દ્વારા વિકસાવવામાં આવી હોવાનું કહેવાય છે. ઇન્ડો-ચાઇનીઝ રાંધણકળા માં ચાઇનીઝ સીઝનીંગ અને રસોઈ તકનીકો ને ભારતીય સ્વાદ ને અનુકૂળ ફેરફાર કરવા માં આવ્યા છે.

વેજ મંચુરિયન ના ડ્રાય તથા ગ્રેવી એમ બે વર્ઝન છે. તે બાળકો અને યુવાનો ખૂબ જ ભાવે છે. મંચુરિયન વેજ અને નોન વેજ બંને હોઇ શકે છે. તેની ઘણી વરાઈટી પણ બજાર માં ઉપલબ્ધ છે જેમ કે ગોબી 65, ગોબી મંચુરિયન, ઇડલી મંચુરિયન, વગેરે.

અહીં પ્રસ્તુત વેજ મંચુરિયન વધેલી રોટલી માંથી બનાવવામાં આવેલ છે. તેને ડ્રાય તથા ગ્રેવી એમ બંને રીતે પ્રસ્તુત કર્યા છે. તે રોટલી માંથી બનાવેલ હોવા છતાં સ્વાદ માં રેગ્યુલર મંચુરિયન જેવા જ ટેસ્ટી લાગે છે. તો જો હવે રોટલી વધે તો ટેંશન નહિ લેવાનું, તેમાંથી મંચુરિયન બનાવી દેવાના !

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
2-3 વ્યક્તિ
  • ➡️ મંચુરિયન બોલ્સ માટે ના ઘટકો:-
  • 5લેફ્ટઓવર રોટલી
  • 1/2 કપજીણું ચોપ કરેલું કોબીજ
  • 1/2 કપજીણું ચોપ કરેલું ગાજર
  • 1 નંગજીણું ચોપ કરેલું કેપ્સિકમ
  • 2મીડીયમ જીણા ચોપ કરેલા કાંદા
  • 1/4 કપજીણો સમારેલો લીલો કાંદો
  • 2-3જીણા સમારેલા લીલા મરચાં
  • 1 tbspચોપ કરેલું સૂકું લસણ
  • 1/2 tspચોપ કરેલું આદુ
  • 1/2 tspવિનેગર
  • 2 tspટોમેટો કેચપ
  • 1 tbspસોયા સોસ
  • 1/4 tspમરી પાવડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1/4 tspઅજીનો મોટો (ઓપ્શનલ)
  • 1/4 કપકોર્ન ફ્લોર
  • તેલ તળવા માટે
  • ➡️ ગ્રેવી માટે ના ઘટકો:-
  • 1 tbspતેલ
  • 2જીણા સમારેલા લીલા મરચાં
  • 1 tbspચોપ કરેલું સૂકું લસણ
  • 2 tbspજીણું ચોપ કરેલું ગાજર
  • 2 tbspજીણું ચોપ કરેલું કોબીજ
  • 2 tbspજીણો ચોપ કરેલો કાંદો
  • 1 tbspજીણું ચોપ કરેલું કેપ્સિકમ
  • 1 tbspસોયા સોસ
  • 1 tbspટોમેટો કેચપ
  • 1/4 tspમરી પાવડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 tbspકોર્ન ફ્લોર
  • 1 કપપાણી
  • 2 tbspજીણો સમારેલો લીલો કાંદો (ગાર્નિશિંગ માટે)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મંચુરિયન બોલ્સ બનાવવા માટે વધેલી રોટલી ના ટુકડા કરી ને ને ચોપર માં જીણું વાટી લો. હવે તેને એક બાઉલ માં લઇ તેમાં ઉપર જણાવેલ મંચુરિયન બોલ્સ ના બધા ઘટકો ઉમેરી ને બરાબર મિક્સ કરી લો. પાણી બિલકુલ ઉમેરવાનું નથી. શાકભાજી માં રહેલ મોઈશ્ચર થી જ બાઈન્ડીંગ આવી જશે. હવે તેના જોઈતી સાઈઝ પ્રમાણે ગોળા વાળી લો.

    વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ બોલ્સ ને મીડીયમ ફ્લેમ પર તેલ માં ગોલ્ડન બ્રોવન તળી લો. મંચુરિયન બોલ્સ તૈયાર છે. (નોંધ: તેલ માં બોલ્સ તળતી વખતે એક સાઈડ બરાબર ફ્રાય થઇ જાય પછી જ ચમચી વડે સાચવી ને ઉથલાવી બીજી સાઈડ ને પણ ફ્રાય કરવી) એક બાઉલ માં કોર્ન ફ્લોર અને પાણી ને મિક્સ કરી સ્લરી બનાવી લો. બરાબર હલાવવું જેથી ગઠ્ઠા રહી નહિ જાય.

    વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ડ્રાય મંચુરિયન ની ગ્રેવી બનાવવા માટે હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં સમારેલા લીલા મરચાં અને લસણ ને સાંતળો. હવે તેમાં જીણું સમારેલું ગાજર, કેપ્સિકમ, કાંદો અને કોબીજ ઉમેરી ને એક મિનિટ માટે સાંતળો. હવે તેમાં સોયા સોસ, ટોમેટો કેચપ, મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ને મિક્સ કરો. ત્યારબાદ તેમાં કોર્ન ફ્લોર ની સ્લરી ઉમેરી મિક્સ કરો અને ગ્રેવી થોડી ઘટ થાય ત્યાં સુધી કૂક કરો. ત્યારબાદ તેમાં મંચુરિયન બોલ્સ ઉમેરો અને 2 મિનિટ કૂક કરી ઉપર સ્પ્રિંગ ઓનિયન વડે ગાર્નિશ કરો.

    વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગ્રેવી મંચુરિયન બનાવવા માટે ઉપર ના સ્ટેપ માં કોર્ન ફ્લોર ની સ્લરી નું પ્રમાણ ગ્રેવી ની જોઈતી કન્સીસ્ટન્સી પ્રમાણે વધારે રાખવું.

    વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે લેફ્ટઓવર રોટલી માંથી બનાવેલ ટેસ્ટી એન્ડ સ્પાઈસી વેજ મંચુરિયન. ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો અને ગરમા ગરમ સર્વ કરો. તે બહાર થી ક્રિસ્પી અને અંદર થી ખૂબ જ સોફ્ટ લાગે છે. ટેસ્ટ માં પણ તે રેગ્યુલર મંચુરિયન જેવા જ લાગે છે અને બિલકુલ ખ્યાલ પણ ના આવે કે રોટલી માંથી બનાવેલ છે.

    વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
પર October 11, 2021 14:54
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

ટિપ્પણીઓ (48)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
February 19, 2022 01:38
Fantastic
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 1st for વધેલી રોટલી

Keywords

Vegetable મંચુરિયન વધેલી રોટલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
  2. વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
  3. રોટી વેજ ક્રિસ્પી સમોસા (Roti Veg Crispy Samosa Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ કલાકંદ (Instant kalakand recipe in Gujarati)
  5. કાજુ કતરી કુલ્ફી (Kaju katri Kulfi recipe in Gujarati)
  1. ક્રિસ્પી પાસ્તા (Crispy Pasta Recipe In Gujarati)
  2. ઓટ્સ ગુલકંદ કતરી (Oats Gulkand Katri Recipe In Gujarati)
  3. પલાળેલા કઠોળ-શીંગની ભેળ (Paladela Kathol Shing Bhel Recipe In Gujarati)
  4. સેવ ખાજલી (Sev Khajali Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15598575
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close