કાજુ કતરી કુલ્ફી (Kaju katri Kulfi recipe in Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#LO
#Diwali2021
#kaju
#Kulfi
#leftover
#festival
#CookpadIndia
#COOKPADGUJRATI
દિવાળીમાં ઘણી વખત ઘરમાં બહુ જ બધી મીઠાઇ ભેગી થઈ જાય છે અને આજના સમયમાં બધાને ગળ્યું ખાવાનું બહુ પસંદ આવતું પણ નથી ઘણી વખત એવું થાય કે જ્યાં સુધી મીઠાઈ તાજી હોય ત્યાં સુધી જ આપણને ગમે છે અને પછી તે ખાવી ગમતી નથી આથી તેને આપણે કોઈક એવા સ્વરૂપમાં ફેરવી લઈએ જેથી ઘરના તો બધા હોંશે ખાય આ સાથે સાથે કોઈક મહેમાન આવે તો તેમને પણ આપણે સૌ કરી શકીએ આ વિચારથી ને દિવાળી ના સમયમાં ઘરમાં વધારે પડતી મિઠાઇ આવવાથી થોડીક મીઠાઈ માંથી એક કુલ્ફી બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે ડીઝલ તરીકે પણ આપણે ઉપયોગમાં લઇ શકાય છે કાજુ કતરી માંથી મેં કુલ્ફી તૈયાર કરેલ છે જે બાળકોને જોઈ ને જ ખાવા નું મન થઇ જાય તો છે. આ ઉપરાંત દિવાળીમાં ઘરે આવેલા મહેમાનોને એક નવી જ ફ્લેવરની કુલ્ફી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 8-10કાજુ કતરી ના પીસ
  2. 500 ગ્રામફુલ ફેટ દૂધ
  3. 1/2 કપ મિલ્ક પાઉડર
  4. 1/2 કપ મલાઈ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાજુ કતરી ના આથી જ નાના નાના ટુકડા કરેલા પછી તેને મિક્સરમાં પાંચ સેકન્ડ માટે ફેરવી દો. આવું બેથી ત્રણ વખત કરવું. જેથી તેમાંથી તેલ ઘી છૂટું પડે નહીં.

  2. 2

    કાજુ કતરી નો ભૂકો થઇ જાય એટલે તેના ફુલ ફાઈટ દૂધ મિલ્ક પાઉડર મલાઈ બધું જ ઉમેરી ફરી એક વખત ચર્ન કરી લેવું.

  3. 3

    આ મિશ્રણને કુલ્ફીના મોલ્ડમાં મૂકીને ઢાંકી તેમાં વચ્ચે ભરાવી દઉં પછી૮ થી 10 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દો. લગભગ ૧૦ એક કલાક પછી કુલ્ફીના મોલ્ડ અને બ્રાઉઝર માંથી બહાર કાઢો અને એક પાણી ભરેલા ગ્લાસમાં સહેજ ડુબાડીને બહાર કાઢો જેથી કુલ્ફી સહેલાઈથી મોલ્ડ માંથી છૂટી પડી જશે.

  4. 4

    તો તૈયાર છે નાના-મોટા સૌને સર્વ કરાય તેવી તહેવારોમાં મહેમાનોને પણ સર્વ કરાય તેવી કાજુકતરી ફ્લેવરની કુલ્ફી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Similar Recipes