સેવ ખાજલી (Sev Khajali Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
સેવ ખાજલી (Sev Khajali Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા મેદાને ધ ઉનોલોટ મિક્સ કરી તેમા મીઠું નાખી રોટલી જેવો લોટ બાંધવાનો પછી એક થાલી મા ધીનેતેલ મિક્સ કરી તેમા કૉનફલોર મિક્સ કરી સરસ રબડી જેવુ કરવુ પછી લોટ ના નાના પીસ કરી સરસ લુઆ વાળવા ને જ રબડી નુ બેટરછે તેમા મુકી દેવા પછી એક લુઓ હાથમા લઈ તેને રીગની જેમ ફેરવવુ ને વચ્ચે હોલરાખવો પછી રબડીમા બોરી પાછુ ફેરવવુ બેવડી વારવુ આરીતે આઠથી દસ વાર કરવાનુ નેરબડીમા બોરતુ જાવુ રીગ કરવી બેવડી આળી હાથે થી દબાવીને ગરમ તેલ મા તળવાનુ સરસ થાયછે આને પકવાન પણ કહેવાય તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફટાફટ ખાજલી (Fatafat Khajali Recipe In Gujarati)
કંઈ ગળ્યું ખાવાનું છોકરા ને મંથય એટલે ઝટપટ ખાજલી બનાવી લઉં. Sushma vyas -
પોરબંદર ની પ્રખ્યાત મસાલા ખાજલી (Porbandar Famous Masala Khajali Recipe In Gujarati)
#CTસત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજી ના જન્મ સ્થળ અને કૃષ્ણ સખા સુદામાની કર્મ ભૂમિ તરીકે જાણીતું પોરબંદર વિશ્વમાં ખાજલી ના સ્થળ તરીકે ફેમસ છે. ખાજલી નું નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય. Hetal Siddhpura -
-
મસાલા ખાજલી (Masala Khajali Recipe In Gujarati)
#CTપોરબંદર ની ખાજલી આખા ગુજરાત મા ફેમસ છે.મોળી અને મસાલા જેમાથી મે મસાલા ખાજલી બનાવી છે. જે ખુબ સારી બની છે. Krupa -
-
-
સેવ, ગાંઠીયા (sev, gathiya Recipe in Gujarati)
#સમરઘરમાં નાસ્તા માટે આજે બનાવી સેવ અને ગાંઠીયા.. ઉનાળામાં ગરમી માં પાણી પીને જ પેટ ભરાઈ જાય..તો જમવા માટે બેસીએ તો ભુખ નથી હોતી.. એટલે બપોરે ચા સાથે નાસ્તા માટે બનાવી લીધા સેવ મમરા માટે સેવ અને આ ગાંઠીયા આ તેલ પાણી નાં જ છે.. આમાં મેં સોડા નો ઉપયોગ જરાય કર્યો નથી.. Sunita Vaghela -
-
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
અમારા ઘરમા દરરોજ જમ્યા પછી કાઈક મીઠાઈ તો જોઈએ જ .તો આજે મે મીઠી સેવ બનાવી . Sonal Modha -
-
-
સેવ (Sev Recipe In Gujarati)
સેવ એક એવી રેસીપી છે ખાવા માં સ્વદિષ્ટ સાથે સાથે બીજી વસ્તુઓ માં મિક્સ કરી ને ખાઈ શકીયે. Harsha Gohil -
-
-
-
-
-
સેવ ની મિઠાઈ (Sev Mithai Recipe In Gujarati)
હોળી ના દિવસ માટે સ્પેશ્યલ #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #Holispecial #sev #sevnimithai #HR Bela Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15600880
ટિપ્પણીઓ (5)