નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)

Jigna Shukla @Jigna_Shukla_8887
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બાઉલમાં ઘી અને સાકર મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે ફીણી લો.
- 2
એકસરખું મિક્સ થઈ જાય એટલે ઘઉંનો લોટ, રવાનો લોટ, ઇલાયચી પાઉડર,બેકિંગસોડા એડ કરી મિક્સ કરો.
- 3
હવે મિશ્રણ માંથી નાનખટાઈ બનાવી એલ્યુમિનિયમની થાળીમાં ગોઠવી દો.ઉપરથી ચેરીના 2 પીસ કરી મૂકી દો.
- 4
હવે ગેસ પર કડાઈમાં તળિયે રેતી અથવા મીઠું નાખી જારી સ્ટેન્ડ મૂકી 10 મિનિટ ગરમ થઈ જાય એટલે નાનખટાઈ ની થાળી મૂકી 10 મિનિટ કૂક થવા દો.
- 5
તૈયાર છે આપણી ઘઉંના લોટ ની નાનખટાઈ....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15669964



ટિપ્પણીઓ (11)