મમરા નું ચવાણું (Mamara Chavanu Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar @kdparmar
મમરા નું ચવાણું (Mamara Chavanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક કડાઈમાં એક ચમચો તેલ ગરમ કરો
- 2
અને તેમા લીમડીના પાન નો વઘાર કરી તેમાં મીઠું 1/2 ચમચી કરતા પણ ઓછું મીઠું અને ચપટી હળદર પાઉડર ચપટી મરચું પાઉડર નાખી ગેસ ને ઘીમી આંચ પર રાખી દો એમા મમરા પૌઆ નાખી દો બરાબર ફેરવી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મમરા અને ચવાણું મિક્સ (Mamara Chavanu Mix Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
મમરા નું ચવાણું (Mamara Chavanu Recipe In Gujarati)
#CB3#DFT# Week 3 દિવાળી ના નાસ્તા માં ચવાણું ઓર જમાવટ કરી દે Jayshree Chauhan -
મમરા નું ચવાણું (Mamara Chavanu Recipe In Gujarati)
#CB3#week૩#DFTછપ્પનભોગ રેસીપી ચેલેન્જદિવાળી ફેસ્ટિવલ treat Falguni Shah -
-
પાપડ મમરા નું ચવાણું (Papad Mamara Chavanu Recipe In Gujarati)
#CB3 પાપડ મામરાનું ચવાણું ખંભાતનું સૌથી પ્રખ્યાત ચવાણું છે.લો કેલેરી ફૂડ માં તેનો સમાવેશ થઈ શકે એ રીતે બનાવ્યું છે ..મોટાભાગે બજાર માં તૈયાર મળતાં ચવાણામાં મમરા ને પાપડ ને તળવામાં આવે છે,પણ મે અહી મમરા ને વઘાર કરી ને તેમજ પાપડ ને શેકીને મેળવેલા છે તે તેની ખાસિયત છે . અહીં તૈયાર સેવ લીધી છે એટલે રાંધવાના સમય માં તે મુજમ વધઘટ ગણી લેવી... Nidhi Vyas -
ખટમીઠું ચવાણું (Khatmithu Chavanu Recipe In Gujarati)
#CB3#week3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
વધારેલા મમરા નું ચવાણું (Vagharela Mamra Chavanu Recipe In Gujarati)
#SJ#My Cookpad Recipeગુજરાતમાં મમરા નું ચલણ ખૂબ જ છે, માણસોનેજો નાસ્તામાં મમરા મળી ગયા તો બીજું કંઈ જ નથી જોઈતું. મમરા અલગ-અલગ પ્રકારે બનાવી શકાય છે અમારે કચ્છમાં લોકપ્રિય એવું વર્ષો જૂનું બચુ માલી મમરા નું ચવાણું ખૂબ જ પ્રિય છે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે તેવું ચવાણું બનાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. તો આવો વઘારેલા મમરા નું ચવાણું. Ashlesha Vora -
-
-
-
ચવાણું (Chavanu Recipe In Gujarati)
#DFT#CB3દીવાળી નાં નાસ્તા માટે ચેવડો તો બનતો જ હોય છે.. મેં પણ મારી રીતે મિક્સ ફરસાણ, સેવ, ચણાદાળ , પૌવા, સાથે મમરા બધું મિક્સ કરી ને સરસ મજાનો ચેવડો બનાવ્યો છે.. Sunita Vaghela -
ચવાણું (Chavanu Recipe In Gujarati)
#CB2#DFT ચવાણા તો જાતજાતના બનાવી શકાય.આપણી ઈચ્છા મુજબ સામગ્રી ઉમેરી શકો.મેં અહીં સુરતી ચવાણુ મારી રીતે ફેરફાર સાથે બનાવેલ છે.જે ટેસ્ટમાં ખૂબ જ ચટાકેદાર બને છે.કોઈ પણ સ્વીટ સાથે પીરસી શકાય છે.તમે પણ બનાવશો વારંવાર બનાવવાની ઈચ્છા થશે. Smitaben R dave -
-
મકાઈ ના મમરા (Makai Mamara Recipe In Gujarati)
#MFFમમરા તો ૧૦૦ નહિ પણ ૧૦૦૦ ટકા ઘરે ઘર માં જોવા મળે જ. અને હવે તો મકાઈ, ઘઉં, સોયા વગેરે કેટલી જાત ના અલગ અલગ મમરા મળે છે જે ટેસ્ટ વાઈઝ અને હેલ્થ વાઈઝ બંને રીતે અને ખાસ બનાવાની રીતે પણ સારા પડે છે. મેં અહીં મકાઈ ના મમરા બનાવ્યા છે જે સાંજ ની નાની નાની ભૂખ ને સંતોષે છે. Bansi Thaker -
-
ચવાણું (Chavanu Recipe In Gujarati)
#CB3ચવાણું એ ઓલ ટાઇમ ફેવરિટ નાસ્તો છે, નાની નાની ભુખ મા ખાઇ શકાય છે Pinal Patel -
મમરા મકાઈ પૌંઆ નું ચવાણું (Mamara Makai Poha Chavanu Recipe In Gujarati)
#WEEK3#CB3#ચવાણુંમમરા મકાઈ પૌંઆ નું ચટપટું ચવાણું Manisha Sampat -
-
સેવ મમરા(sev mamra in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ 5 આમ તો સેવ મમરા easy અને સરળ છે, વધારવા માં પણ મારું તો લગભગ એવું છે , કે મને હંમેશા બીજા ના હાથ ના વઘારેલા સેવ મમરા વધારે ભાવે,એમાંથી મને વધારે મને મારા સાસુમોમ ના સેવ મમરા બોવ ભાવે એટલે મેં એમની રીત થી બનાવ્યા છે,...અમારા ઘર માં મમરા અને જોડે સુખડી બધાને બોવ ભાવે Savani Swati -
ધાણી મમરા નું મિક્સ ચવાણું (Dhani Mamra Mix Chavanu Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4 મમરા મારા ઓલ time ફેવરિટ છે. અને હું ઘર માં મમરા અને સેવ તો રાખું જ છું. નાની ભૂખ લાગી હોય ત્યારે હું તાજા જ વઘારી ને ઉપયોગ કરી છીએ. તો ઘર માં ભાવતા અને 2 મિનિટ માં તૈયાર થતા મમરા હું લસણ નાખી ને પણ વધારું છું. પણ આજે મેં લીલા મરચા,અને લીમડા ના પાન નાખી ને બનાવ્યા છે. Krishna Kholiya -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#ks4મારા બાળકો ના આ ફેવરિટ વઘારેલા મેગી મસાલા મમરા છે Sejal Kotecha -
-
-
-
ખંભાત નું પાપડ ચવાણું (Khambhat Famous Papad Chavanu Recipe in G
#CB3#week3#DFT#Diwalispecial21#namkin#Diwali#cookpadgujarati ચવાણું નાના મોટા બધાને ચવાણું ભાવે છે.સાંજ ના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. ચવાણું એટલે કાચુંકોરૂં, શેકેલું કે તળેલું ચાવીને ખાવાની વાનગી. પ્રાચીન સમયમાં ધાણી, ચણા, મમરા, સેવ આદિ વસ્તુ ઓ મેળવીને બનાવાતી વાનગી ચવાણું કહેવાતી. હાલના સમયમાં પ્રાય: ચવાણુ તરીકે ઓળખાતી વાનગી એક તળેલા ફરસાણનું નામ છે જેમાં સેવ, ગાંઠીયા, તળેલી દાળો, તળેલા શિંગ દાણા કે દાળીયા આદિને મસાલા જેમ કે લાલ મરચું, સંચળ આદિ મેળવી બનાવાય છે. જીણી સેવ વાપરીને એક ખાસ પ્રકારનું ગળ્યાશ પડતું એક ચવાણું બને છે જેને ભુસું કહે છે. ખંભાતના સુતરફેણી અને હલવાસન ઉપરાંત ભાખરવડી, પાપડ ચવાણું, સોનપાપડી પણ પ્રખ્યાત છે. ગુજરાતના અલગ-અલગ પ્રદેશો છે અને દરેક પ્રદેશનો પોતાનો અનોખો નાસ્તો છે. આજે હું તમને ખંભાત લઈ જઈશ. ખંભાતને કેમ્બે પણ કહેવામાં આવે છે. તે એક સમયે એક મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર હતું, અને હલવાસન અને સુતરફેણી જેવી મીઠાઈઓ માટે પણ ખૂબ જ લોકપ્રિય છે. તે ઉપરાંત આ ખંભાત નું પાપડ ચવાણું તો ખૂબ જ ફેમસ ચવાણું છે. Daxa Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15665176
ટિપ્પણીઓ (3)