ફરેરો રોશર (Ferrero Rocher Chocolate Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા 2 વેફર શેલમાં 1/2 ચમચી નૂટેલા ભરી તેમાં એક હેઝલનટ મૂકો બંને શેલને જોઈન્ટ કરી ને ફ્રીઝરમાં 15 મિનિટ સેટ થવા મૂકો.
- 2
ડબલ બોઈલર માં સ્વીટ ચોકલેટ કાજુ ની કણી ઉમેરી ને ઓગાળવા મૂકી એક પછી એક ચોકલેટ વેફર શેલને ઉમેરો. કોટ થયેલા ચોકલેટ વેફર શેલને ફ્રીઝરમાં 15 મિનિટ સેટ થવા મૂકો
- 3
ફરેરો રોશર તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરેરો રોશર (Ferrero Rocher Recipe in Gujarati)
નાનાથી લઈને મોટા લોકોને સૌને ભાવે એવી ફરેરો ચોકલેટ Hezal Sagala -
ફરેરો રોશર (Ferrero Rocher Chocolate Recipe In Gujarati)
#GA4#Week10બાળકોને પ્રિય એવી ચોકલેટ્સ આકર્ષક રંગ અને જુદા જુદા ફ્લેવરમા મળે છે. આપણને પણ ઘણીવાર ચોકલેટ ખાવાની ઈચ્છા થાય જ છે. ઘરે ચોકલેટ બનાવવી અઘરી નથી. આજે મેં ફરેરો રોશર ચોકલેટ ઘરે બનાવી છે ટેસ્ટમાં best બની છે મિત્રો તમે પણ ટ્રાય કરજો. Ranjan Kacha -
-
પર્ક ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
Weekend માં આવી ચોકલેટ બનાવી ને મૂકી દીધી હોય તો બાળકો અને મોમ બધા ખુશ. ચાલો તો તમે પણ બનાવો Jigisha Modi -
ચોકલેટ કોકોનટ બોલ્સ (Chocolate Coconut Balls Recipe in Gujarati)
આ રેસીપી બાળકો ને ખુબ પસંદ આવે એવી છે. અને ઝડપથી પણ બની જાય છે. Disha Prashant Chavda -
ફરેરો સ્ટાઈલ ચોકલેટ(Ferrero style chocolate recipe in Gujarati)
#Walnuts ફરેરો ચોકલેટ..હેજ્જલ્ નટસ્ નો ઉપયોગ કરીને બનતી હોય છે. તે જ પ્રમાણે તેમાં અખરોટ નો ઉપયોગ કરીને બનાવી છે. બનાવવાં ખૂબજ સહેલાં છે. અખરોટ નું સૌથી વધારે ઉત્પાદન ચાઈના માં થાય છે. તેને બ્રેઈન સુપર ફૂડ પણ કહેવાય છે. દરરોજ ડાયેટ માં લેવા જોઈએ. Bina Mithani -
બરફી ચૂરમું ચોકલેટ
#મધર ડે જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’ ‘મમ્મા’છે Dhara Kiran Joshi -
પકૅ ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
ચોકલેટ ઓલટાઈમ બધા ની ફેવરીટ હોય છે.એમાં પણ કેટલી વેરાયટીઝ બનતી હોય છે. મેં આ વખતે વેફર બીસ્કીટ ને લઈ ને પકૅ બનાવાની ટ્રાય કરી જે ખૂબ સરસ બની. Bansi Thaker -
ચોકલેટ ડ્રાય ફ્રુટ મોદક (Chocolate Dry Fruit Modak Recipe In Gujarati)
#GC મહારાષ્ટ્રીયન લોકો માટે વષઁનો સૌથી મોટો તહેવાર એટલે ગણેશ ચતુર્થી કારણ કે એ ૧૦ દિવસ બાપ્પા પોતે આપણા ધરે આવતા હોય છે એમની સ્થાપના કરવામા માટે અને પે્મ ભક્તિથી એમની માટે અલગ-અલગ નૈવેદ્ય તૈયાર કરવામા આવે છે એમા મોદક એતો બાપ્પાને સૌથી વધુ ભાવે એટલે મે આ વખતે થોઙા અલગ મોદર બનાયા છે ચોકલેટ ઙા્યફુટ મોદર Nikita Sane -
ચોકલેટ મિલ્કશેક એન્ડ કીટકેટ મિલ્કશેક (Chocolate Milkshake & kitket milkshake recipe in Gujarati)
#GA4#Week4#post5#milkshake#ચોકલેટ_મિલ્કશેક_એન્ડ_કીટકેટ_મિલ્કશેક ( Chocolate Milkshake & KitKat Milk Shake Recipe in Gujarati ) ચોકલેટ અને કીટ કેટ મિલ્ક શેક માં આઈસ્ક્રીમ એડ કરીને અને ઉપરથી ચોકલેટ વેફર, આઈસ્ક્રીમ અને ચોકલેટ થી ગાર્નિશ કરીને બનાવવામાં આવતા શેક ને ફ્રિક શેક કહેવામાં આવે છે. તો મેં પણ એ જ ચોકલેટ મિલ્ક શેક અને કીટ કેટ મિલ્ક શેક બનાવ્યું છે જે બવ જ યમ્મી બન્યું હતું. મારા બાળકો નું આ ફેવરીટ ચોકલેટ મિલ્ક શેક છે. Daxa Parmar -
-
-
રસ મલાઈ ચોકલેટ (Ras Malai Chocolate Recipe In Gujarati)
#DFTસુહાનીબહેન સાથે zoom Live બનાવી હતી Falguni Shah -
ચોકલેટ ટ્રફલ મોદક (Chocolate Truffle Modak recipe in gujarati)
#GCRગણપતિ બાપ્પા આવે અને મોદક ન બને તો અધુરું લાગે. તો આજે મેં બાપ્પા ના ભોગ માટે બાળકો ના ફેવરિટ એવા લો કેલ નો બટર નો ઘી એવા ચોકલેટ ટ્રફલ મોદક બનાવ્યા છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
ચોકલેટ કેક વિથ માવા મીઠાઈ (Chocolate Cake With Mava Mithai Recipe In Gujarati)
#તિરંગી રેસીપી #TR Shilpa Kikani 1 -
-
-
-
ચોકલેટ મિલ્ક કેક (Chocolate Milk Cake Recipe In Gujarati)
#FFC2Valentine day special cake Falguni Shah -
ચોકલેટ વોફલ સેન્ડવીચ (Chocolate Waffle Sandwich Recipe In Gujarati)
#children's_day_special#14th_november#MBR2#week2 #post2#cookpadindia#cookpadgujarati ચોકલેટ બાળકો ને સૌથી પ્રિય હોય છે .તેથી આ વખતે children's day ના દિવસે બાળકો માટે આ રેસિપી બનાવો . બાળકો પણ ખુશ અને મોટા પણ ખુશ 😊 Keshma Raichura -
મેજિક હોટ ચોકલેટ બોલ્સ (Magic Hot Chocolate Balls Recipe In Gujarati)
#મેરીક્રિસમસ#CCC#cookpadgujrati#cookpadindia આ ક્રિસમસ વિક ચાલી રહ્યું છે.તો મે ક્રિસમસ થીમ ના ચોકલેટ મેજિક બોક્સ બનાવ્યા છે. કીડ્સ દૂધ પીવાના ચોર હોય છે,એમને જો આ રીતે દૂધ આપશું તો સામે થી માગશે.ખુબ જ ઇઝી છે આ મેજીક બોલ્સ બનાવવા.તો ચાલો...... Hema Kamdar -
ફરેરો રોસર ચોકલેટ (Ferrero Rocher Chocolate Recipe In Gujarati)
#CDY મારા સન ને ચોકલેટ ખૂબ જ ભાવે છે તો મેં આજે ફરેરો ચોકલેટ બનાવવાની ટ્રાઈ કરી અને એને ખૂબ જ ભાવી તો હું તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
-
ચોકલેટ પોપ્સ (chocolate pops recipe in gujarati)
જ્યારે બિસ્કીટ ખાઈ ને કંટાળી જાય ત્યારે થોડું એમાં ટ્વીસ્ટ કરી ને બનાવી તો બધા ને મજા પડી જાય .આજ મેં એમજ કર્યું છે . એમાય બાળકો ને ચોકલેટ વાળુ આપો એટલે તો મજા પડી જાય ..તમે પણ એક વાર જરૂર ટ્રાય કરજો. Vaibhavi Kotak -
ચોકલેટ બંડ કેક (Chocolate Bundt Cake Recipe In Gujarati)
#childhood#cookpadgujarati#cookpadindia#ff3 Sneha Patel -
મેંગો ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ (Mango chocolate chips ice cream)
#RB4#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની સીઝન એટલે મસ્ત મજાની કેરી ખાવાની સીઝન. આખા વર્ષ દરમિયાન ઉનાળાની ઋતુમાં કેરી ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ મળે છે. આ કેરીમાંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે આ કેરીમાંથી કેરીનો આઈસક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસક્રીમને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ચોકલેટનો ટેસ્ટ પણ ઉમેર્યો છે. આ આઈસ્ક્રીમ બહારના આઈસ્ક્રીમ જેવો જ એકદમ સોફ્ટ બન્યો છે. Asmita Rupani -
કોકોનટ ચોકલેટ (Coconut Chocolate Recipe In Gujarati)
#XSઆજે ટોપરાપાક નો ભૂકો વધેલો હતો તો તેનું સ્ટફિંગ બનાવીને મેં કોકોનટ ચોકલેટ બનાવી તો ખૂબ જ સરસ લાગે છે આપ પણ ટ્રાય કરો Shilpa Kikani 1 -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15670029
ટિપ્પણીઓ (4)