પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા ની છાલ કાઢી એને થોડી વાર એમ જ રહેવા દઇ... ઝીણા ટૂકડા સમારી લેવા
- 2
૧ બાઉલ માં બાફેલા ચણા અને બટાકા કાઢો..... હવે એમાં મીઠું... મરચું... ઝીણી સમારેલી કોથમીર અને ૨ ટી સ્પૂન પાણીપુરી નો ડ્રાય મસાલો નાખી સારી રીતે મીક્ષ કરો
- 3
૧ ડીશ માં ૧ મોટો બાઉલ પાણીપુરી નું પાણી લો.... ૧ નાનો બાઉલ ખજુર આંબોળિયા ચટણી લો.... ચણા & બટાકા..... અને પુરીઓ ભરી ડીશ સજાવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15745853








ટિપ્પણીઓ (32)