કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647

#WK4

#WK4

વધુ વાંચો

પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647

#WK4

#WK4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪ સર્વિંગ્સ
  • 500 ગ્રામસુરતી પાપડી
  • ૨રીંગણ
  • 4 ટેબલસ્પૂનતેલ
  • 1/2 ટીસ્પૂનઅજમા
  • 1/4 ટીસ્પૂનહિંગ
  • 1/2 ટેબલસ્પૂનઆદુની પેસ્ટ
  • 1 ટેબલસ્પૂનલસણની પેસ્ટ
  • 1/2 ટીસ્પૂનહળદર
  • 2 ટીસ્પૂનલાલ મરચું
  • 1 ટેબલસ્પૂનધાણાજીરુ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/2 કપપાણી
  • 2 ચમચીસમારેલી કોથમીર
  • 1 ચમચીસમારેલું લીલુ લસણ
  • મૂઠિયાં બનાવવા માટે
  • ૩ ચમચીચણાનો લોટ
  • ૨ ચમચીઘઉં નો જાડો લોટ
  • ૧/૨ વાટકીઝીણી સમારેલી મેથી ની ભાજી
  • ૧/૨ ચમચીહળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧ ચમચીલીલું લસણ
  • ૧ ચમચીધાણાજીરું
  • ૧ ચમચીખાંડ
  • ૩ ચમચીતેલ
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાપડી ને સાફ કરી લો. દાણા વાળી પાપડી માંથી દાણા કાઢી લેવા અને કુમળી પાપડી ની નસો કાઢીને આખી રહેવા દો. સાફ કરેલી પાપડી ને ધોઈને નિતારી લેવી. રીંગણ ને ઝીણા ઝીણા સમારી લો.

    પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં બંને લોટ લઇ બધા મસાલા કરી થોડું પાણી નાખી મૂઠિયાં નો લોટ બાંધી લો અને નાના નાના ગોળ મૂઠિયાં વાળી લો અને ગરમ તેલમાં ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તળી લો.

    પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કૂકરમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે
    તેમાં અજમા અને હિંગ ઉમેરી આદુ અને લસણ ની પેસ્ટ ઉમેરવી.હવે તેમાં હળદર, લાલ મરચું, મીઠું, ધાણાજીરું અને
    ઉમેરીને બધું બરાબર હલાવી લેવું

    પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં પાપડી રીંગણ અને મેથી ના મૂઠિયાં ઉમેરીને બધું બરાબર મિક્સ કરીને 1/2 કપ પાણી ઉમેરી શાકને મીડીયમ તાપે બે થી ત્રણ સીટી વગાડી લો.કુકરને ઠડું થવા દો.

    પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે પાપડી મૂઠિયાં નું શાક તેમાં સમારેલું લીલું લસણ અને કોથમીર થી ગાનિૅશ કરી સર્વ કરો.

    પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર January 23, 2022 09:43

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાપડી ગાંઠીયા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
  2. સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
  3. પનીર હાંડી (Paneer Handi recipe in Gujarati)
  4. રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
  5. ઢોંસા વ્હાઈટ ચટણી (Dosa White Chutney Recipe In Gujarati)
  1. બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
  2. પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
  3. બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
  4. ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15903585
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close