સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગ ના નાના ટુકડા કરી બાફી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકીને તેમાં જીરૂનો વઘાર કરો તજ, લવિંગ, લીમડો બધું જ ઉમેરો. લસણની પેસ્ટ ઉમેરો.ટામેટા ઉમેરો.અને સાંતળો.
- 2
હવે શીંગ નાખો. પછી એક વાસણ માં છાસ લઈ તેમાં ચણાનો લોટ,મીઠું અને ખાંડ નાખી હેન્ડ બ્લેન્ડર ફેરવો. હવે આ છાસ શીંગ ના વઘાર મા રેડી દો. થોડીવાર ઉકળવા દો. અને પછી કોથમીર નાંખી સર્વ કરો.
- 3
સરગવાની કઢી સ્વાદ મા પણ સરસ સ્વાદિષ્ટ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
- પાન શોટ્સ (Paan Shots Recipe In Gujarati)
- મેથી ઢોકળાં (Methi Dhokala recipe in Gujarati) (Jain)
- કાળી દ્રાક્ષ અને કાચી કેરીનું અથાણું (black grapes and mango pickle recipe in Gujarati)
- છત્તીસગઢ પરંપરાગત સ્વીટ ખુરમી (Chhattisgarh Traditional Sweet Khurmi Recipe In Gujarati)
- રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16050614












ટિપ્પણીઓ (8)