સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)

#SVC
#Cookpadindia
#Cookpadgujarati
સરગવો એ આપડા હેલ્થ માટે ખુબજ ફાયદા કારક છે અને સરગવાની શીંગ નું શાક ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ હોઈ છે
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#SVC
#Cookpadindia
#Cookpadgujarati
સરગવો એ આપડા હેલ્થ માટે ખુબજ ફાયદા કારક છે અને સરગવાની શીંગ નું શાક ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ હોઈ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક સરગવાની શીંગ ને છોલી ને બાફી લેવી પછી એક બાઉલ માં છાસ લો તેમાં લીલાં મરચા,લસણ,આદુ ઉમેરી બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લો
- 2
હવે એક કડાઈમાં માં તેલ ગરમ કરો તેમાં રાઈ ઉમેરો રાઈ ફૂટે એટલે તેમાં તમાલપત્ર, મીઠો લીમડો,લાલ સૂકું મરચું ઉમેરો પછી હળદર પાઉડર ઉમેરીને મિક્સ કરો
- 3
હવે તેમાં આદુ,મરચા લસણ વાળી છાસ ઉમેરો અને મિક્સ કરી તેમાં બાફેલી સરગવાની શીંગ ઉમેરી મિક્સ કરો અને 5 મિનિટ ઉકાળો હવે તેમાં મીઠું ઉમેરી મિક્સ કરી થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દો
- 4
હવે કોથમીર ઉમેરી મિક્સ કરી બાઉલ માં કાઢી ઉપર થી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ