આલૂ મટર ચાટ (Aloo Matar Chaat Recipe In Gujarati)

Sweetu Gudhka @Cookwithsweetu1012
આલૂ મટર ચાટ (Aloo Matar Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા વટાણા ને બટાકા બાફી લેવા અને બટાકા છોલી ને મેસ કરી લેવા. ડુંગળી, ટમેટું, લસણ અને મરચિ જીણા સમારી લેવા.
- 2
હવે એક પેન માં તેલ ગરમ થવા મૂકવું તેમાં જીરું અને કસૂરી મેથી એડ કરી તેમાં ડુંગળી, ટમેટું, લસણ અને મરચી એડ કરી મીઠું નાખી ને કૂક થવા દેવું.
- 3
ત્યાર પછી તેમાં મેસ કરેલા બટાકા એડ કરી બધા મસાલા એડ કરી લેવા પછી બાફેલા વટાણા એડ કરી ફરી પાછા બધા મસાલા એડ કરી થોડી વાર કૂક થવા દેવું પછી કોથમીર છાંટી ને ગેસ બંધ કરી દેવો.
- 4
હવે એક પ્લેટ માં પાપડી ના કટકા કરી તેના પર તૈયાર કરેલ આલૂ મટર એડ કરી ને તેના પર ડુંગળી, ટમેટું, મસાલા બી, ચણા દાળ, સેવ, લીલી ચટણી, લસણ ચટણી, કોથમીર અને ચાટ મસાલો છાંટી ને ગાર્નિશ કરો.
તો તૈયાર છે આલૂ મટર ચાટ 😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16139555






ટિપ્પણીઓ (6)