નાયલોન ખમણ

Rajni Sanghavi @cook_15778589
ગુજરાતના લોકોની ફેમસ વાનગી અને ઓછી ભૂખ હોય ત્યારે અથવા સાંજે પણ લઈ શકાય છે.
#Svc
નાયલોન ખમણ
ગુજરાતના લોકોની ફેમસ વાનગી અને ઓછી ભૂખ હોય ત્યારે અથવા સાંજે પણ લઈ શકાય છે.
#Svc
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટમાં નમક હળદર દહીં નાખી લોટને ફીણી લો જરૂર પુરતું પાણી ઉમેરી બેટર બનાવો.
- 2
કડાઈમાં પાણી મૂકી ઉકળવા મૂકો પાણી ગરમ થાય પછી તેમાં કાટો મૂકી પાંચ મિનિટ રહેવા દો. ચણાના લોટના બેટરમાં ઈનો ઉમેરી હલાવી તેને સ્ટીમ કરવા મૂકી દો.
- 3
દસ મિનિટ સુધી સ્ટીમ થઈ ગયા પછી તેને ઠરવા દો ફરી જાય પછી તેના કાપા પાડી લો કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ નાંખી તતડવા દો પછી તેમાં ઝીણા સમારેલા મરચાં નાખી પાણી અને ખાંડ નાખી ઉકળવા દો.
- 4
કપા પડેલા ખમણ ઉપર વઘાર રેડી દો તેને ટામેટા ની ચટણી કે લીલી ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16182370




ટિપ્પણીઓ