કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ બાર્લી સુપ (Vegetable Barley Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ બાર્લી સુપ (Vegetable Barley Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ બાર્લી સુપ (Vegetable Barley Soup Recipe In Gujarati)

krishna Mistry
krishna Mistry @Krishnaa_10

#JR3

#JR3

વધુ વાંચો

વેજીટેબલ બાર્લી સુપ (Vegetable Barley Soup Recipe In Gujarati)

krishna Mistry
krishna Mistry @Krishnaa_10

#JR3

#JR3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1/4 કપબાર્લી
  • 1 વાટકીઝીણા સમારેલા શાકભાજી
  • (જેમાં ગાજર,કોબી, ફણસી, કેપ્સીકમ, અને તમને ગમતાં શાકભાજી લઇ શકો છો)
  • સ્વાદ અનુસારમીઠું
  • 1/4 ચમચીમરી પાઉડર
  • 1/2 ચમચીઓરેગાનો
  • 2 ચમચીઆદુ મરચા લસણ ઝીણાં ઝીણા સમારેલા
  • 2 ચમચીતેલ
  • 1 નંગ અમેરિકન મકાઈ
  • સમારેલુ લાલ કેપ્સિકમ
  • 1 નંગ મોટો ટુકડો ટોફુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તમને મનગમતા શાકભાજી ઝીણા સમારી લો. બાર્લી ને ૫ કલાક પલાળી અને કૂકરમાં બાફી લો. બે ચમચી તેલ મૂકી આ દુ, મરચાં, લસણ ને સોતે કરી લો.ત્યાર બાદ તેમાં બધા શાક સોતે કરી લો. શાક ક્રંચી રાખવા.

    વેજીટેબલ બાર્લી સુપ (Vegetable Barley Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ બાર્લી સુપ (Vegetable Barley Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    શાક સોતે થઈ ગયા બાદ તેમાં બાર્લી, મીઠું-મરી અને ઓરેગાનો ઉમેરી દો. બાર્લી સ્ટાર્ચ થી ભરપુર છે તેથી તેમાં કોર્ન ફ્લોર નાખવાની જરૂર નથી. ત્યારબાદ તેમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી ઉકળવા દો.

    વેજીટેબલ બાર્લી સુપ (Vegetable Barley Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ બાર્લી સુપ (Vegetable Barley Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં શેકેલી અમેરિકન મકાઈ, ટોફુ લાલ સમારેલું કેપ્સિકમ ઉમેરો. તૈયાર છે સુપ

    વેજીટેબલ બાર્લી સુપ (Vegetable Barley Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

krishna Mistry
krishna Mistry @Krishnaa_10
પર October 01, 2022 04:45

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable જવ Soup

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
  2. હોટ કેપેચિનો કોફી (Hot Cappuccino Coffee Recipe In Gujarati)
  3. અળવી ના પાન ના ક્રિસ્પી ભજીયા (Arvi Paan Crispy Bhajiya Recipe In Gujarati)
  4. કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati)
  5. વેજીટેબલ થેપલા (Vegetable Thepla Recipe In Gujarati)
  1. ધઉં નાં લોટ નો ગોળ નો શીરો (Wheat Flour Jaggery Sheera Recipe In Gujarati)
  2. ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
  3. ઉત્તપા પીઝા (Uttapa Pizza Recipe In Gujarati)
  4. સુજી વોફલ્સ (Sooji Waffle Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16537633
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close