કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઈન્દોરી પૌંઆ (Indori Pauva Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઈન્દોરી પૌંઆ (Indori Pauva Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઈન્દોરી પૌંઆ (Indori Pauva Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#MBR9
#Week9

#MBR9
#Week9

વધુ વાંચો

ઈન્દોરી પૌંઆ (Indori Pauva Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#MBR9
#Week9

#MBR9
#Week9

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામપૌવા
  • 2 નંગડુંગળી
  • લીમડા ના પાન
  • 1 ચમચીરાઈ જીરું
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીઈન્દોરી પૌંઆ નો મસાલો
  • 1 વાટકી ચવાણું તીખું
  • 1ચમચો સેવ બૂંદી
  • 1ચમચો તેલ
  • 1ચમચો લીલા વટાણા
  • 1 વાટકીલીલા વટાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પૌવાને ધોઈ ને નીતારી લો પછી તેમાં 1/2 ચમચી હળદર મીઠું અને 2 ચમચી ખાંડ નાખી મિક્સ કરો પછીવરાળથી બાફવાના એટલે કે સ્ટીમ કરવાના દસ એક મિનિટમાં સ્ટીમ થઈ જશે

    ઈન્દોરી પૌંઆ (Indori Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઈન્દોરી પૌંઆ (Indori Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ લઈ રાઈ જીરું નાખી સાતળી લો પછી લીમડો નાખી ડુંગળી મિક્સ કરી હળદર મીઠું નાખી થોડીવાર ચડવા દો

    ઈન્દોરી પૌંઆ (Indori Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઈન્દોરી પૌંઆ (Indori Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે સ્કીમ કરેલા પૌવા આ ડુંગળી જે સાંતળી છે તેમાં નાખી મિક્સ કરી દો બે લીલા મરચા પણ નાખી દેવા જેથી તીખાશ આવે ઉપર ઇન્દોરી મસાલો નાખો ઈન્દોરી મસાલામાં મીઠું સંચર લાલ મરચું ચાટ મસાલો આવું બધું મિક્સ કરેલું હોય છે તૈયાર પણ મળે છે અને ઘરે પણ બનાવી શકાય

    ઈન્દોરી પૌંઆ (Indori Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધું નાખ્યા પછી લીંબુ નાખવાનું છે સ્વાદ પ્રમાણે લીંબુનો રસ નાખી મિક્સ કરી દેવું પછી ડીશમાં કાઢી ઉપર સેવ બુંદી તીખું ચવાણું અને કોથમીર ટેસ્ટ પ્રમાણે નાખી સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
પર January 04, 2023 13:28

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 14, 2023 18:54
@cook_varshamanish11 Super delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પૌંઆ ઇન્દોરી પોહા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati)
  2. લાલ મરચાં લસણ ની ચટણી (Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
  3. કાચા ટામેટા લીલા લસણ ની ચટણી (Raw Tomato Green Lasan Chutney Recipe In Gujarati)
  4. હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર)
  5. બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
  1. બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
  2. નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
  3. આથેલી લીલી હળદર અને આંબા હળદર (Atheli Lili Haldar Amba Haldar Recipe In Gujarati)
  4. ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16723609
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close