કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી મિલેટ ખીચડી (Methi millet khichdi recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી મિલેટ ખીચડી (Methi millet khichdi recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી મિલેટ ખીચડી (Methi millet khichdi recipe in Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

અલગ અલગ પ્રકારની મિલેટ આપણા શરીરને ઉપયોગી એવા તત્વોથી ભરપૂર હોય છે. પચવામાં સરળ એવી મિલેટ ખુબ જ સ્વાસ્થ્યવર્ધક છે. આપણે જુવાર, બાજરી, નાગલી, કોદરી વગેરે અલગ અલગ પ્રકારની મિલેટ નો ઉપયોગ કરીને અલગ અલગ વસ્તુઓ બનાવી શકીએ છીએ. મેં અહીંયા લિટલ મિનિટનો ઉપયોગ કર્યો છે જે ગુજરાતીમાં ગજરો કે કુરી ના નામથી જાણીતી છે. આ મિલેટ નો ઉપયોગ કરીને ફ્રેશ મેથીની સાથે ખીચડી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ખીચડી ઉપર ઘી ઉમેરીને એને દહીં અને અથાણા સાથે પીરસવી.

#WKR
#cookpadindia
#cookpad_gu

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1/2 કપલિટલ મિલેટ /ગજરો /કુરી
  2. 1/2 કપછોડા વાળી મગની દાળ
  3. 1 ટીસ્પૂનમીઠું
  4. 1/4 ટીસ્પૂનહળદર
  5. 1.5 ટેબલસ્પૂનઘી
  6. 1 ટીસ્પૂનજીરુ
  7. 4લીલા મરચાં બારીક સમારેલા
  8. 1/4 કપલીલુ લસણ બારીક સમારેલું
  9. 1 કપલીલી ડુંગળી બારીક સમારેલી
  10. 1 કપમેથી બારીક સમારેલી
  11. 1 ટીસ્પૂનઆદુ છીણેલું
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. પીરસવા માટે ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મિલેટને ચારથી પાંચ વાર ધોઈને પાણીમાં લગભગ બે કલાક માટે પલાળી રાખવી. હવે પાણી નિતારી લઈને તેમાં ધોયેલી મગની દાળ ઉમેરવી.

    મેથી મિલેટ ખીચડી (Methi millet khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મિલેટ અને મગની દાળને એક પ્રેશર કુકરમાં ત્રણ કપ પાણી, મીઠું અને હળદર નાખીને મીડીયમ તાપ પર ચાર થી પાંચ વ્હિસલ સુધી બાફી લેવી. કુકરને જાતે ઠંડુ થવા દેવું.

    મેથી મિલેટ ખીચડી (Methi millet khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી મિલેટ ખીચડી (Methi millet khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેનમાં ઘી ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરવું. જીરું નો રંગ બદલાય એટલે તેમાં લીલા મરચા, લીલી ડુંગળી, લીલું લસણ અને મેથી ઉમેરીને એક મિનિટ માટે મીડીયમ તાપ પર પકાવવું. હવે તેમાં આદુ અને મીઠું ઉમેરીને ત્રણ થી ચાર મિનિટ સુધી મીડીયમ તાપ પર પકાવવું. હવે તેમાં તૈયાર કરેલી ખીચડી અને બે કપ પાણી ઉમેરવું. પહેલા એક કપ પાણી ઉમેરીને બરાબર હલાવી લેવું. ખીચડી વધારે ઢીલી પસંદ હોય તો વધારે પાણી ઉમેરવું. પસંદગી પ્રમાણે પાણી વધારે કે ઓછું કરી શકાય.

    મેથી મિલેટ ખીચડી (Methi millet khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી મિલેટ ખીચડી (Methi millet khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી મિલેટ ખીચડી (Methi millet khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમા ગરમ મેથી મિલેટ ખીચડી ને ઉપરથી ઘી ઉમેરીને બાજુમાં દહીં અને અથાણાં સાથે પીરસવી.

    મેથી મિલેટ ખીચડી (Methi millet khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

spicequeen
spicequeen @mrunalthakkar
પર January 27, 2023 13:38
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
January 28, 2023 14:02
Tasty and nutritious 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મૂળા મેથી ના મુઠિયા (Mooli Methi Muthia Recipe In Gujarati)
  2. મગ ની કચ્છી ખીચડી જૈન (Moong Kutchhi Khichdi Jain Recipe In Gujarati)
  3. તુવેર દાળ ની ખીચડી (Tuver Dal Khichdi Recipe In Gujarati)
  4. મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)
  5. બુંદી કઢી (Bundi Kadhi Recipe In Gujarati)
  1. વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
  2. તિરંગી ઈડલી (Tricolor Idli Recipe In Gujarati)
  3. ઓળો (Oro Recipe In Gujarati)
  4. તિરંગી હલવા (Tricolor Halwa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16773479
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close