વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખીચડી બે વખત પાણીથી સરસ ધોઈ લેવાની ત્યારબાદ તેમને પલાળી ત્યારબાદ બટાકુ સમારી લેવાનું. હવે ગેસ ઉપર કુકરમાં બે મોટી ચમચી તેલ મુકો. તેલ ગરમ થાય એટલે રાઈ મૂકો. રાઈ તતડી જાય એટલે ચપટી જીરું નાખો. ત્યારબાદ તેમાં મરી ઉમેરો. તજ અને લવિંગ ઉમેરો.
- 2
ત્યારબાદ તેમાં તમાલપત્ર લાલ મરચું અને લીમડો ઉમેરો ત્યારબાદ ચપટી હિંગ નાખી અને ચાર વાટકી પાણી ઉમેરો. ત્યારબાદ તેમાં હળદર અને મીઠું ઉમેરો. પાણી ઉકળવા માંડે ત્યારબાદ ખીચડી માંથી પાણી કાઢી નાખો અને ખીચડી ઉમેરો. હવે કુકરમાં ત્રણ વિસલ વગાડો. ગેસ બંધ કરી દો.
- 3
વરાળ નીકળી જાય ત્યારબાદ કુકર ખોલી ધાણાભાજી છાંટી અને ખીચડી હલાવી લો અને ત્યારબાદ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાલકની લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મેં લંચમાં બનાવી હતી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે#MBR7Week7#CWM2#hathimasala Falguni Shah -
-
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati રાઇ,મીઠા લીમડાનાં વધાર સાથે Bharati Lakhataria -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
Jayshree Soni. આજે મારા માટે વધારેલી ખીચડી ચોખા અને તુવેર દાળ ની ખીચડી બનાવી. #CB1 Jayshree Soni -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#WKR Neeru Thakkar -
વેજીટેબલ વઘારેલી ખીચડી (Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#વઘારેલી ખીચડી Madhvi Kotecha -
-
ઈડલી વઘારેલી (Idli Vaghareli Recipe In Gujarati)
# ઈડલી વઘારેલી#cookpad Gaugujrati.સાઉથ ઇન્ડિયા ફેવરિટ આઈટમ ઈડલી છે. જે ટેસ્ટ માંથી બેસ્ટ, અને પચવામાં હલકી છે .અને એક ફાયદો એ પણ છે કે જ્યારે ઈડલી થોડી વધી જાય, ત્યારે વધારેલી અથવા ફ્રાય કરેલી ઈડલી ટેસ્ટી લાગે છે. Jyoti Shah -
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#Week 1વઘારેલી ખીચડી ને મેં સ્વામિનારાયણ મંદિરમાં મળે છે તે રીતે બનાવી છે તેમાં મે ડુંગળી લસણ નો ઉપયોગ કર્યો નથી તો પણ એટલી બધી ટેસ્ટી બની છે Rita Gajjar -
-
-
-
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#COOKPADINDIA#COOKPADGUJARATI#VANDANASFOODCLUB#વઘારેલી ખીચડી Vandana Darji -
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#WEEK1- ખીચડી નામ પડતાં દરેક ને એક જ વિચાર આવે કે બીમાર થઈએ એટલે ખીચડી ખવાય. પણ ખીચડી માં શાકભાજી અને મસાલા ઉમેરીને ખાવામાં આવે તો એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર બને છે. અહીં આવી જ ખીચડી પ્રસ્તુત છે.. Mauli Mankad -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16773345
ટિપ્પણીઓ (2)