બુંદી કઢી (Bundi Kadhi Recipe In Gujarati)

Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
Gondal, Gujarat, India
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ
  1. 1/2 કપખારી બુંદી
  2. 1 કપખાટું દહીં
  3. 1/4 કપચણાનો લોટ
  4. 2 ટી સ્પૂનઆદુમરચાની પેસ્ટ
  5. 1 ટી સ્પૂનઝીણું સમારેલું લસણ
  6. 1/2 ટી સ્પૂનજીરું
  7. 1 ટી સ્પૂનઆખા ધાણા
  8. 1/2 ટી સ્પૂનસૂકી મેથી
  9. 4લવિંગ
  10. 2તજ
  11. 2સૂકા લાલ મરચાં
  12. 5-7લીમડાના પાન
  13. 1/4 ટી સ્પૂનહીંગ
  14. 1/4 ટી સ્પૂનહળદર
  15. 1/2 ટી સ્પૂનલાલ મરચું
  16. 2 ટી સ્પૂનખાંડ
  17. 2 ટે સ્પૂનતેલ
  18. 1 ટે સ્પૂનઘી
  19. પાણી જરૂર મુજબ
  20. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    જોઈતી વસ્તુઓ અને મસાલા તૈયાર કરી લો.

  2. 2

    એક બાઉલ માં દહીં, ચણાનો લોટ અને પાણી મિક્સ કરી થોડી જાડી કઢી ડોહી લો.

  3. 3

    એક પેન માં 1 ચમચી તેલ અને 2 ચમચી ઘી લઈ, તજ લવિંગ મેથી જીરું મૂકી વઘાર કરી તેમાં કઢી માટેનું મિશ્રણ એડ કરો. તેમાં ખાંડ, મીઠું અને હળદર એડ કરો ઉકાળો.તેમાં બુંદી એડ કરી એક હુંફાળો લો.(બુંદી હમેશા જમવા બેસતા પહેલા જ એડ કરવી.)

  4. 4

    બીજા એક પેન માં તેલ મૂકી તેમાં લસણ સોતે કરી,લીમડો,લાલસૂકા મરચાં, આખા ધાણા મુકો. લાલ મરચાનો પાઉડર એડ કરી આ વઘાર ને બુંદી વાળી કઢી ઉપર સ્પ્રેડ કરો.

  5. 5

    તો તૈયાર છે આપણી કઢી નું એક નવુ વર્ઝન - બુંદી કઢી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
પર
Gondal, Gujarat, India
Cooking is my passion. I love to explore new recipes whether traditional or continental, and try it. Cookpad has given me a platform to learn and also showcase my passion.
વધુ વાંચો

Similar Recipes