અવધી સ્ટાઈલ વેજ તેહરી (Awadhi Style Veg Tahari Recipe In Gujarati)

Vaishali Vora @vaishali_29
અવધી સ્ટાઈલ વેજ તેહરી (Awadhi Style Veg Tahari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીટેબલ ને સમારી લો.ચોખા ને ધોઈ ને પલાળી લો.પછી તેને 1/2 કૂક કરી લો.
- 2
હવે કૂકર મા તેલ ગરમ કરો.તેમાં જીરું,હિંગ અને લીલું મરચું નાખો.ત્યાર બાદ તેમાં બધા વેજીટેબલ નાખો.ત્યાર બાદ તેમાં બધા મસાલા કરી લો.
- 3
હવે તેમાં 1/2 કૂક ભાત ઉમેરો.ત્યાર બાદ તેમાં પાણી નાખી ને બધું બરાબર મિક્સ કરી લો.હવે ઢાંકણ ઢાંકી ને એક સીટી વગાડી લો.
- 4
ત્યાર બાદ તેને થોડું ઠંડું કરી લો. પછી ઢાંકણ ખોલી ને એક બાઉલ માં કાઢી લો.
- 5
તો તૈયાર છે અવધી સ્ટાઈલ વેજ તેહરી મે તેને સર્વ કરી છે.
Similar Recipes
More Recipes
- વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
- રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
- ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
- અવધી કેસર ફીરની (Avadhi Kesar Firni Recipe In Gujarati)
- બટર પનીર ગ્રીન વેજિટેબલ પરાઠા (Butter Paneer Green Vegetable Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16822192












ટિપ્પણીઓ (11)