કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati રેસીપી મુખ્ય ફોટો

લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati

Unnati Desai
Unnati Desai @unns_cooking

#DRC
#SFC
#HRC
#cookpadindia
#cookpadgujarati

#DRC
#SFC
#HRC
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati

Unnati Desai
Unnati Desai @unns_cooking

#DRC
#SFC
#HRC
#cookpadindia
#cookpadgujarati

#DRC
#SFC
#HRC
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • લસણની પેસ્ટ બનાવવા માટે
  • ૧૫ કળી લાસણ
  • ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  • ૩ ચમચીટોમેટો કેચપ
  • ઢોકળા બનાવવા માટે
  • ૩બાઉલ ઢોકળા નુ ખીરુ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૧પાઉચ ઈનો
  • પાણી જરૂર મુજબ
  • વઘાર કરવા માટે
  • ૪ ચમચીતેલ
  • ૧/૨ ચમચીરાઈ
  • ૧/૪ ચમચીહિંગ
  • લીલા ધાણા જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ત્રણ બાઉલમાં ઢોકળા નુ ખીરુ સરખા ભાગે કાઢી લો. લસણની પેસ્ટ બનાવવા માટે એક મિક્સર જારમાં સમારેલું લસણ કશ્મીરી લાલ મરચું ટોમેટો કેચપ તેમજ એક બાઉલ ખીરું ઉમેરી ક્સ કરી લો

    લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati રેસીપી સ્ટેપ1ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati રેસીપી સ્ટેપ1ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધા જ બાઉલ ના ખીરામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી લો.

    લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઢોકળાની થાળી ને તેલથી ગ્રીસ કરી લો તેમજ ઢોકળીયામાં પાણી ગરમ કરવા મૂકો. સૌપ્રથમ એક બાઉલના ખીરામાં ૧/૪ ઇનો ઉમેરી ઉપરથી એક ચમચી પાણી રેડી ઈનો એક્ટિવ થાય એટલે બરાબર મિક્સ કરી ઢોકળા ની થાળીમાં પાથરી દો. તેને પાંચ મિનિટ માટે ઢાંકી ઢાંકીને સ્ટીમ થવા દો

    લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati રેસીપી સ્ટેપ3ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાં સુધીમાં આપણે લસણ વાળા ખીરું મા ૧/૪ ટી સ્પૂન ઈનો ઉમેરી ઉપરથી એક ચમચી પાણી રેડી ઈનો એક્ટિવ થાય એટલે બરાબર મિક્સ કરી ઢોકળા ની થાળીમાં પાથરી દો. તેને પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને સ્ટીમ થવા દો

    લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati રેસીપી સ્ટેપ4ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે છેલ્લા બાઉલમાં પણ આ જ રીતે ઈનો ઉમેરી બરાબર મિક્સ કરી તેને લસણવાળા ઢોકળાની ઉપર પાથરી દો. ઉપરથી લાલ મરચું ભભરાવો. હવે આ ઢોકળા ને 10 મિનિટ માટે સ્ટીમ થવા દો. 10 મિનિટ બાદ ટૂથપીકથી ઢોકળા થયા છે કે નહીં તે ચેક કરી લો.

    લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati રેસીપી સ્ટેપ5ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati રેસીપી સ્ટેપ5ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઢોકળા થઈ જાય એટલે તેને કટ કરી ઉપરથી વઘાર કરી ગરમાગરમ સર્વ કરો.

    લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati રેસીપી સ્ટેપ6ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati રેસીપી સ્ટેપ6ફોટો
    લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Unnati Desai
Unnati Desai @unns_cooking
પર March 06, 2023 17:31

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 21, 2023 05:19
@unns_cooking Wow Superb 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેન્ડવીચ ઢોકળા લસણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોકળા ની સ્પેશિયલ શીંગદાણા ની ચટણી (Dhokla Special Peanut Chutne
  2. તવા બ્રેડ પિઝા
  3. લીલી મકાઈના ઢોકળા (Sweetcorn Dhokla Recipe In Gujarati)
  4. સેવ પૂરી ગ્રીલ સેન્ડવીચ
  5. લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati)
  1. પાણી પૂરી
  2. રંગબેરંગી મીઠી ધાણી (Colorful Sweet Popcorn Recipe in Gujarti)
  3. લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati)
  4. મિક્સ વાટી દાળના ઢોકળાં
https://cookpad.wasmer.app/in-gu/recipes/16839154
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close