વઘારેલી રોટલી

Rupal Maniyar
Rupal Maniyar @cook_18405475

#બ્રેકફાસ્ટ#ઈબૂક૧

વઘારેલી રોટલી

#બ્રેકફાસ્ટ#ઈબૂક૧

Edit recipe
See report
Share
Share

Ingredients

  1. ૨ ચમચી તેલ
  2. ૧/૨ ચમચી રાઈ અને જીરૂ
  3. ૨ મિડિયમ સાઈઝ ટમેટૂ
  4. ૧ નંગ મરચૂ
  5. ૧/૨ લિંબૂ
  6. ૧ ચમચી ખાંડ
  7. જરુર મૂજબ મીઠૂ
  8. ૧ ચમચી મરચા પાઉડર
  9. ૧/૨ ચમચી હળદર
  10. ૧૧/૨ ગ્લાસ પાણી

Cooking Instructions

  1. 1

    સૌ પ્રથમ અેક તપેલામા તેલ લઈ તેમા રાઈ,જીરૂ ઉમેરવા.પછી તેમા પાણી નાખી મરચૂ,મીઠૂ નાખવા.પછી ટમેટૂ,મરચૂ નાખવા.

  2. 2

    ત્યારબાદ તેમા લીંબૂ, ખાંડ, મીઠૂ નાખી ને ઉકાળવૂ.

  3. 3

    ઉકળી જાય એટલે લસણ ની કટકી નાખવી.પછી રોટલીના કટકા નાખીને ચડાવવૂ,ચળી જાય એટલે તૈયાર પીરસવા માટે...

Edit recipe
See report
Share

Cooksnaps

Did you make this recipe? Share a picture of your creation!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Maniyar
Rupal Maniyar @cook_18405475
on

Comments

Similar Recipes