મેથી ના ગોટા (Methi Na Gota Recipe In Gujarati)

#GA4#Week2methinagota
મેથી ના ગોટા (Methi Na Gota Recipe In Gujarati)
#GA4#Week2methinagota
Steps
- 1
સૌ પ્રથમ આખા ધાણા ને, મરી ને અધકચરા ખાંડી લઈ, ચણા ના લોટ મા ઉમેરી,
- 2
લોટ મા 50ગ્રામ તેલ નુ મોણ નાખી આદુ, લાલ મરચું ચપટી હળદર મીઠું સ્વાદ પ્રમાણે નાખી, સોડા નાખી બરાબર મિક્સ કરી લો પછી, થોડું જાડું ખીરું રાખવું,
- 3
પહેલા તેલ સરખું ગરમ કરી,પછી એકદમ ધીમાં તાપે ગોટા તળી ચટણી સાથે સર્વ કરો, સાથે ગરમાગરમ આદુ મસાલા વાળી ચા સાથે સર્વ કરવું ખૂબજ મજા આવશે,મેથી ની ભાજી સમારી ને ધોઈ લેવું ત્યાર પછી ઉમેરી લેવું, કોથમીર પણ નાખવું, મેથી નો સ્વાદ ખૂબજ સરસ સ્વાદિષ્ટલાગશે,
Similar Recipes
More Recipes
-

Quick & Easy Shrimp Shish Kebabs
Mad Cook
-

Lichu Lonka Sherbet (Lychee Mirchi Sherbet)
Jibita Khanna
-

Brad's Garlic Chipotle Shrimp Street Tacos
wingmaster835
-

Nicky
-

Padmini Venkatesan
-

Ankita Kapil Varshney
-

Francesco
-

Nargis shaikh Shaukat
-

Francesco’s Crying Tiger Pork Chop
Francesco
-

SherryRandall: The Leftover Chronicles
-

Chef Camron
-

Crock Pot Girl 🤡
-

TizzleMySkittles
-

Potato, mushroom and bok-choy sauté with mustard sauce
Naomi’s memo👩🏻🍳 -

Gull E Shah
-

Gull E Shah
-

Aanal’ kitchen (by Aanal Thakkar)
-

Gull E Shah
-

Rehana Wasim
-

Spinach noodle vegetable miso soup
Olivia Sow
-

Nimki Mathri (Triangle Mathri)
Deepank
-

Juhi Prakash Sewani
-

KTDoll80
-

Gull E Shah







Comments (3)