Steps
- 1
લોટ મા મીઠું, બેકિંગ પાઉડર, સોડા,સ્યુગર દહિ, તલ મીક્સ કરી નાન નો લોટ બાંધવો. ૧ કલાક ઢાંકી ને રહેવા દેવો.પનીર મા ટમેટા ગ્રેવી અને પનીર ટીક્કા મસાલા મિક્સ કરી સોટે કરવુ(ગ્રીલ)
- 2
ટમેટા ની ગ્રેવી બનાવવી, ડુંગરી જીણી સમારવી હવે કડાઈ મા એક ચમચી બટર લઈ તેમા આદુ લસણ, મરચા ક્રસ કરેલા સાતડવા પછી તેમા ડુંગરી જીણી સમારેલી, ટમેટા ની ગ્રેવી મીક્ષ કરી હલાવવા તેમા મીઠું સ્વાદ પ્રમાણે, ઓરીગેનો ચિલી ફલેકસ, ધાણા જીરું, મરચા પાઉડર મિક્સ કરી સોસ બનાવવો.
- 3
મોઝરેલા ચિઝ મા કોથમીર ઝીણી સમારેલી, લસણ ક્રસ કરેલુ મીક્ષ કરવુ હવે નાન નો લોટ લઈ તેમા મોઝરેલા ચિઝ નુ સ્ટફીંગ કરી લંબગોળ નાની વણવી. નાન મા એક સાઈડ પાણી ચોપડવું હવે તવા ઉપર પાણી ચોપડેલો ભાગ મુકી તવા ને ગેસ ઉપર ઉલટું કરી નાન સેકવી.
- 4
- 5
નાન ઉપર સોસ બનાવેલો, મકાઈ, કેપ્સીકમ ઓલીવ મોઝરેલા ચિઝ, ડુંગરી જીણી સમારેલી, પનીર ના પીસ પાથરવા.પછીનોનસ્ટિક તવા અથવા ઓવેન મા ૨ મીનીટ બેક કરી પીરસવું
- 6
- 7
Similar Recipes
More Recipes
-

Rekha Bapodra
-

Madhumita Bishnu
-

Suchitra S(Radhika S)
-

Ryan
-

Surhaan Tahir Wafai
-

Krishna Dholakia
-

Fee marie
-

Crumbs & Chaos
-

Lubna’s Kitchen
-

Taro Saeki
-

Taro Saeki
-

Taro Saeki
-

Kamado John Wayne
-

Suchitra S(Radhika S)
-

Areeba Khan
-

Zahra Shaikh
-

Aiman Ishtiaque
-

Flavours -

Er Tejal Patel
-

My Sausage + Cheese Bagel Burger. The 😍
Maureen 😀
-

Neha Gupta
-

Kuldeep Kaur



























Comments (3)