કાચા કેળા નું shak
#માઇઈબુક
# પોસ્ટ5
Steps
- 1
કાચા કેળાની છાલ કાઢી ને સમારી લેવા ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકી તેમાં જીરાનો વઘાર કરી હિંગ નાખી તેમાં સમારેલા કેળા ઉમેરવા હવે તેમાં મીઠું અને હળદર નાખી મિક્સ કરી પાણી ની થાળી મૂકી ચડવા દેવા
- 2
5/7 મિનિટ પછી ચેક કરી ને જોઈ લેવું કેળા ચઢ્યા છે કે નહીં જો કેળા ના ચડ્યા હોય તો 2to3 મિનિટ વધારે ચડવા દેવું હવે કેળા ચડી જાય એટલે તેમાં મરચું, ખાંડ, લીંબુ મિક્સ કરી એક મિનિટ પછી ગેસ બંધ કરી દેવો
- 3
ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટ મા લઈ તેમાં લીલા ધાણા ભભરાવી રોટલી કે પરાઠા સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
-

Nutan Shah
-

Bethica Das
-

Slow Cooker Shredded Beef Sandwiches
cindybear
-

Rita Talukdar Adak
-

Uzma Syed
-

Coconut Laddu (For Festive Celebrations)
Navnita Jaiswal
-

Swati Sheth
-

🥒 Easy & Delicious Zucchini Curry | Quick Healthy Recipe
Krishna Biswas
-

Paneer Burfi (For RakshaBandhan)
Navnita Jaiswal
-

Surhaan Tahir Wafai
-

Chicken bacon cheddar ranch egg rolls
Chef Nena
-

kairynel
-

Chicken 🐔 and Waffles 🧇with a Spicy 🥵Maple Sauce
Crock Pot Girl 🤡
-

skunkmonkey101
-

Sharon Ellis
-

RUCHIKA
-

Lime Cupcakes with Coconut Frosting
Fiona @ Free From Favourites
-

Kusum Kabiraji Eggyolk Kabiraji Cutlet
Deepanjali Das
-

Jagruti
-

Deedee
-

Mittal Shah
-

Sakina Hirani
-

Radhika Sharma









Comments (2)