જીંગી પનીર પાર્સલ (વિથઆઉટ ઓવન)
Steps
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં એક ટીસ્પૂન યિસ્ટ નાખો અને ૨ ટીસ્પૂન ખાંડ નાખો હવે એમાં એક કપ જેટલું ગરમ પાણી રેડીને ઢાંકી ને ૨૫ મિનિટ સુધી સાઇડ માં રેસ્ટ માટે મૂકો.
- 2
૨૫ મિનિટ પછી જ્યારે યિસ્ટ અને ખાંડ ઓગળી જાય એટલે એક બીજા બાઉલ માં આ મિશ્રણ લઈ એમાં મીઠું અને તેલ ઉમેરો અને થોડો થોડો મેંદો ઉમેરતા જાઓ રોટલી જેવો લોટ બાંધો. હવે લોટ ને ૧૦ મિનીટ રેસ્ટ માટે મૂકો.
- 3
હવે એક બાઉલ માં રેડ સોસ, માયોનિઝ અને ચીઝી સોસ ને મિક્સ કરી લો અને એમાં મિક્સ હર્બ્સ અને ચીલી ફ્લેક્સ મિક્સ કરો સહેજ મીઠું પણ નાખો. અને એમાં પનીર ક્યૂબ, મકાઈ ના દાણા, અને કેપ્સકમ નાખી મેરીનેટ કરો.
- 4
હવે લોટ ને ફરીથી એકવાર હાથ થી મસળીને સરખો કરો. હવે એના લુવા બનાઇ ને વનો રોટલી જેટલું વની ત્રણ સાઇડ થી વાળી લો અને વચ્ચે પનીર નું સ્ટફિંગ મૂકી બીજા ત્રણેય કોર્નર ને વચે લઈ જોઇન્ટ કરી દો.
- 5
હવે એક કડાઈમાં માટી અથવા મીઠું મૂકીને ગરમ કરો. વચે સ્ટેન્ડ મૂકો, એક એલ્યુમિનિયમ ની પ્લેટ માં તેલ લગાવી ગ્રીઝ કરી ને થોડો મેંદો છાંટી ને એમાં આ જિંગી પાર્સલ મૂકી ને બેક થવા દો.
- 6
પેહલા ૧૦ મીનીટ ફાસ્ટ ગેસ પર બેક કરો. પછી ૧૫ મીનીટ મદ્યમ તાપ પર થવા દો.
- 7
જ્યારે બંને બાજુ ગોલ્ડન કલર આઇ જાય એટલે ઉતારી લો અને સોફ્ટ ડ્રિંક સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

My Spaghetti Zucchini and Miso
Francesco
-

Kulsoom Bukhari
-

Ankita Kapil Varshney
-

Anardana ChutneyPomegranate Chutney
Swati Ganguly Chatterjee
-

Supriya Devkar
-

Shital Jataniya
-

Sarvat Hanif
-

Bennett
-

Lauren
-

5 Layer Fiesta Dip for a Crowd
StephieCanCook
-
![Sesame Ball with Black Sesame Filling [Onde-onde] A picture of Sesame Ball with Black Sesame Filling [Onde-onde].](https://img-global.cpcdn.com/recipes/0fa6d0ae22adb3e3/240x240cq80/sesame-ball-with-black-sesame-filling-onde-onde-recipe-main-photo.jpg)
Sesame Ball with Black Sesame Filling [Onde-onde]
Spoonful Passion
-

DrKhushboo Bansal
-

Priya Ramnani
-

Sameena Barka
-

Bishakha Kumari Saxena
-

Aritri Roy
-

Jaydeep Das
-

Rice flour paratha with tomato chutney
Mitu's Magic
-

Reena Verbey
-

Afsana Firoji
-

5 Layer Fiesta Dip for a Crowd
StephieCanCook



















Comments (2)