Steps
- 1
સૌપ્રથમ ચનાની દાડ ને એક વાસણ માં લઈને થોડીક લાલ પડતી સેકી લેવી પછી ઠંડી પડે એટલે મિકસરમાં થોડો મોટો લોટ પીસી લેવો
- 2
ઉપર જણાવેલ બધાજ ખડા મસાલા ને એક પેન માં લઈ સેકી લેવા
- 3
સેકેલા બધા મસાલા ને ખાડંણી મા લઈ ને ખાંડી લેવા
- 4
એક વાસણ મા ચણાનો લોટ લઈ તેમા વાટેલા બધા જ મસાલા ઉમેરવા પછી તેમા હળદર, લાલ મરચું, કાપેલા મરચાં, કાપેલા ધાણા મીઠું નાખી લોટ મિક્સ કરવો.
- 5
પછી તેમા દુધ નાખીને મિક્સ કરવું જરુર મુજબ પાણી નાખીને ખીરું તૈયાર કરવું
- 6
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકવું તેલ ગરમ થાય તય સુધીં ખીરું માં ચપટી સોડા નાખી મિક્સ કરવું હવે તેલ ગરમ થય ગયું છે તો ગેસ ધીમો કરી ને તેમાં ગોટા પાડવાં ધીમે ધીમે ગોટા ઉપર આવવા લાગે એટલે જાળા ની મદદ થી ફેરવવા.
- 7
ગેસ ની ફલેમ ને થોડી વધારવી થોડા લાલ પડતા થાય એટલે એક વાસણ મા કાઢી ટામેટા સોસ સાથે ગરમા ગરમ પીરસવા સાથે કાંદા પણ આપવા
- 8
તો તૈયાર છે ડાકોર ના ફેમસ ગોટા.
Similar Recipes
More Recipes
-

Ankita Kapil Varshney
-

Barnali Debdas
-

Brad's Enchiladas Suizas with Grilled Corn Salsa
wingmaster835
-

Garima Mayur Mangwani -

Ricardo
-

Chicken in Homemade Breadcrumbs
Xavier Seror
-

Pragati Hakim
-

Smothered broccoli and rice pork chop
Steven Nicholson
-

Melissa Cumine
-

Crock Pot Girl 🤡
-

Quick and Easy Turkey 🦃 Noodle 🍜 Casserole 🥘
Crock Pot Girl 🤡
-

Sunita Biswas Dhar
-

Shahida Asghar
-

Poonam arora
-

seeta arora -

Syeda Hira Mujadid
-

kay
-

Unlock foodie
-

Shruti Raman( legendet100)
-

Neeraj malik -

Z.A.A Treats















Comments