#પંજાબી

ચટપટું *પનીર ટિક્કા મસાલા* જે આજકાલ રેસ્ટોરન્ટ માં ખુબજ પ્રચલિત છે
#પંજાબી
ચટપટું *પનીર ટિક્કા મસાલા* જે આજકાલ રેસ્ટોરન્ટ માં ખુબજ પ્રચલિત છે
Cooking Instructions
- 1
વાનગી બનાવવા માટેની રીત*
- 2
સૌ પ્રથમ એક બાઉલ અળધી વાટકી દહીં લો ત્યાર બાદ તેમાં અલધી ચમચી હળદર પાવડર, આલધી ચમચી કાશ્મીરી મરચું, ધાણાજીરૂ નાખો ત્યાર બાદ તેમાં નાના કરેલા પનીર માં પીસ અને કેપ્સીકમ મરચાના પીસ નાખી બરોબર મિક્સ થાય એમ હલાવો
- 3
ત્યાર બાદ ડુંગળી ના નાના અને ટામેટા ના નાના પીસ કરીને અલગ અલગ મિક્સર માં ગ્રેવી બનાવી લેવી
- 4
ત્યાર બાદ એક કઢાઈ માં બે ચમચી તેલ ગરમ કરી ને જરૂર મુજબ જીરું નાખો ત્યાર બાદ ગ્રેવી કરેલી ડુંગળી નાખો અને એ ડુંગળી થોડી લલાસ પડતી થાય ત્યારે તેમાં ટામેટાની ગ્રેવી નાખો અને બધા મસાલા નાખો ત્યાર બાદ દહી માં મિક્સ કરેલા પનીર ન ટુકડા અને કેપ્સીકમ ના ટુકડા નું મિશ્રણ તેમાં નાખી ને બરોબર ભેળવી દો અને 10 મિનિટ ધીમા તાપે ચડવા દો ત્યાર બાદ તેમાં કાપેલા ધાણા નાખી દો અને ડિશ માં પીરસીને ઉપરથી છીણેલી ચીઝ નાખી દો.
- 5
હવે ડીશ મા પારખીને કાપેલા ધાણા નાખી દો અને ડિશ માં પીરસીને ઉપરથી છીણેલી ચીઝ નાખી દો.
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati) આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
#GA4#Week2#Post1 Sunita Shailesh Ved -
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ગઈ કાલે #cookpadgujarati પર Palak Sheth ના સેન્ડવીચ ઢોકળાં જોયા. બનાવ્યા વગર રહેવાયું નહિ!!!! મેં એમની રેસીપી માં થોડા ફેર-ફાર કરી ને આ બનાવ્યા છે. ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... 😋😋 ઘરમાં બધા ને બહુ જ ભાવ્યાં...તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?😋😋😍😊🤤#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
-
-
પનીર ભુર્જી #ધાબા સ્ટાઇલ પનીર ભુર્જી #ધાબા સ્ટાઇલ
(રેસ્ટોરન્ટમાં મળતી ભુર્જી જેવો જ સ્વાદ...જરૂર થી તમે બનાવજો.)#વિકમીલ૧#માઈઈબુક૨ Jyoti Jethava -
સુરતી બટર ગારલીક લોચો #india #india1 સુરતી બટર ગારલીક લોચો #india #india1
બહુ જ જાણીતી સુરતી ડીશ છે આ ! બનવામાં સહેલી અને બધા ને ભાવે એવી!! Bhumika Desai -
#ઈન્ટસ્ટગોઠમણાનુંઅથાણું #ઈન્ટસ્ટગોઠમણાનુંઅથાણું
ગોઠમણા એ વાડની વેલ પર ઉગતું ફળ છે. જે કાચુ ખાઈ શકાય અને તેમાંથી ચટણી,અથાણું, કઢી જેવી વાનગીઓ બને છે એનો સ્વાદ કાકડી જેવો લાગે છે. આ વાનગી ને એકવાર જરૂર થી બનાવજો આ વાનગી પારંપરિક વાનગી છે.#WP Urvashi Mehta -
#ગ્રીનખીચું #ગ્રીનખીચું
ગ્રીન ખીચું ટેસ્ટ માં બહુ સરસ લાગે છે એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો.#JWC1 Urvashi Mehta -
More Recipes
Comments