પનીર ભુર્જી #ધાબા સ્ટાઇલ

Jyoti Jethava
Jyoti Jethava @cook_23258692

(રેસ્ટોરન્ટમાં મળતી ભુર્જી જેવો જ સ્વાદ...જરૂર થી તમે બનાવજો.)
#વિકમીલ૧
#માઈઈબુક૨

પનીર ભુર્જી #ધાબા સ્ટાઇલ

(રેસ્ટોરન્ટમાં મળતી ભુર્જી જેવો જ સ્વાદ...જરૂર થી તમે બનાવજો.)
#વિકમીલ૧
#માઈઈબુક૨

Edit recipe
See report
Share
Share

Ingredients

40 મિનિટ
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૧/૫ પેપ્સી મરચું
  3. ગ્રેવી બનાવવા માટે
  4. ૨૦૦ ગ્રામ ડુંગળી
  5. ૧૦૦ ગ્રામ ટામેટા
  6. ૧૦&૧૫ કલી લસણ
  7. ૧/૫ ચમચી મીઠું
  8. ૧/૫ કપ કાજુ
  9. ભુર્જી ના વઘાર માટે
  10. ૨ તમાલ ના પાન
  11. ૧/૫ ચમચી જીરું
  12. ૧/૫ ચમચી હળદર
  13. ૨ ચમચી મરચું
  14. ૧ ચમચી કિંગ મસાલો
  15. ચપટી ગરમ મસાલો
  16. ૨ ચમચા તેલ
  17. ૧ ચમચી માખણ અથવા ઘી

Cooking Instructions

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગ્રેવી બનાવી લેશું. ગ્રેવી બનાવવા ડુંગળી,ટામેટા,લસણ મીઠું અને જરૂર મુજબ નું પાણી એડ કરી કુકર માં 3 સીટી લગાવી દેશું.ત્યાર બાદ તેમાં કાજુ એડ કરી ને તેને ઠારવા દેશું..ઠરી જાય પછી મિક્સર જાર માં ક્રશ કરી લેશું.ત્યારબાદ ગ્રેવીમાં મરચું, ચપટી ગરમ મસાલો, હળદર એડ કરી ને તેને ઉકાળી લેશું..તેમાંથી પાણી નો ભાગ બળી જાય ત્યાં સુધી તેને ધીમી આંચે ઉકાળીશું. રેડી છે ગ્રેવી

  2. 2

    ત્યારબાદ એક કડાઈ માં તેલ લેશું.તેલ ગરમ થઇ જાય પછી જીરું અને તમાલ ના પાન એડ કરીશું.પછી તેમાં પેપ્સી મરચા ની સ્લાઈડ એડ કરી સાંતળી લેશું પછી તેમાં ગ્રેવી એડ કરી લેશું તેમાં કિંગ મસાલો એડ કરી લેશું.તેલ ઉપર આવી જાય પછી છીણેલું પનીર એડ કરીશું.

  3. 3

    ત્યારબાદ તેને બરાબર મીક્સ કરીને સેવિંગ બાઉલ માં શવ કરીશુ..ઉપરથી માખણ ઉમેરીશુ...તૈયાર છે ધાબા સ્ટાઇલ પનીર ભુર્જી..જબરદસ્ત સ્વાદ આવે છે..જરૂરથી ટ્રાઈ કરજો.

Edit recipe
See report
Share
Cook Today
Jyoti Jethava
Jyoti Jethava @cook_23258692
on

Similar Recipes