Cooking Instructions
- 1
ખીરું તૈયાર કરવા માટે સૌપ્રથમ ચોખા અને દાલ ને અલગ અલગ ધોઈ ને ત્રણ કલાક સુધી પલાળી રાખો. પછી બધું પાણી કાઢી અને ક્રશ કરી લો.જોઈએ એટલી છાશ નાખી ચાર થી પાંચ કલાક મૂકી રાખો.
- 2
ત્યાર બાદ બે બટાકા ની સુકી ભાજી તૈયાર રાખો, ઇડલી ના સ્ટેન્ડ મા પાણી ગરમ કરવામુકો.ખીરા મા મીઠું તેલ અને સાજી ના ફૂલ નાખી એકદમ હલાવો. પછી થોડું ખીરું પાથરી ઉપર એક ચમચી ભાજી મુકી ફરી થોડું ખીરું પાથરો,ઊપર ચીલી ફલેક્ષ, હર્બસ,ઓરેગાનો છાંટો. અને દશ મીનીટ સુધી વરાળ મા ઇડલી રાખો અને ઢાંકણ બંધ કરી દો.
- 3
દસ મિનિટ પછી ખોલી અને કાઢી લ્યો અને ચટણી સાથે સર્વ કરો
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ગઈ કાલે #cookpadgujarati પર Palak Sheth ના સેન્ડવીચ ઢોકળાં જોયા. બનાવ્યા વગર રહેવાયું નહિ!!!! મેં એમની રેસીપી માં થોડા ફેર-ફાર કરી ને આ બનાવ્યા છે. ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... 😋😋 ઘરમાં બધા ને બહુ જ ભાવ્યાં...તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?😋😋😍😊🤤#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati) બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati)
#JWC2#BISCUIT#PIZZA#INSTANT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati) આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
#GA4#Week2#Post1 Sunita Shailesh Ved -
-
Waffle batter Waffle batter
2cups flour, 1 tsp baking powder, 1 tsp baking soda, 3 tbsp sugar, 1/3 cup instant oats, 1 cup water, 1 cup milk, 1/3 cup oil, 1 egg taylor.linder -
Easy Peanut Butter Cookies Easy Peanut Butter Cookies
1 cup of sugar, 1 cup of peanut butter, 1 egg, 1 tsp of vanilla extract, 1 pinch of salt Ivy Rose -
21 DF Spaghetti Squash Burrito Bowls 21 DF Spaghetti Squash Burrito Bowls
2💚 1❤ 1💙 1💛 Nicole Goldman-Mattless -
More Recipes
https://cookpad.wasmer.app/us/recipes/13553544
Comments