CookpadCookpad
Guest
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Premium
    • Top Cooksnapped Recipes
    • Top Viewed Recipes
  • Premium
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
#Microwave Idli # Sambhar #Green chatney
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Share
    • Copied!
    • Email
    • Facebook
    • Pin it
    • Twitter
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete
CookpadCookpad
A picture of #Microwave Idli # Sambhar #Green chatney.

#Microwave Idli # Sambhar #Green chatney

Sunita Shailesh Ved
Sunita Shailesh Ved @cook_25284469
Bhuj

#GA 4
# week 1
# post 2

# Microwave idli,Sambhar with green chatney
ઈડલી મે બે જાતની બનાવી છે,પ્લેન તથા અડદ દાળ અને રાઈ,હળદર ના વઘાર વાળી,લુક્સ માં અને ટેસ્ટ માં સારી લાગે છે.અમારા ઘરમાં બધાને ખાલી દાળિયા વાળી ગ્રીન ચટણી ભાવે છે તો મે નાળિયેર ની છીણ વળી ચટણી નથી બનાવી.

#GA 4
# week 1
# post 2

# Microwave idli,Sambhar with green chatney
ઈડલી મે બે જાતની બનાવી છે,પ્લેન તથા અડદ દાળ અને રાઈ,હળદર ના વઘાર વાળી,લુક્સ માં અને ટેસ્ટ માં સારી લાગે છે.અમારા ઘરમાં બધાને ખાલી દાળિયા વાળી ગ્રીન ચટણી ભાવે છે તો મે નાળિયેર ની છીણ વળી ચટણી નથી બનાવી.

Read more

#Microwave Idli # Sambhar #Green chatney

Sunita Shailesh Ved
Sunita Shailesh Ved @cook_25284469
Bhuj

#GA 4
# week 1
# post 2

# Microwave idli,Sambhar with green chatney
ઈડલી મે બે જાતની બનાવી છે,પ્લેન તથા અડદ દાળ અને રાઈ,હળદર ના વઘાર વાળી,લુક્સ માં અને ટેસ્ટ માં સારી લાગે છે.અમારા ઘરમાં બધાને ખાલી દાળિયા વાળી ગ્રીન ચટણી ભાવે છે તો મે નાળિયેર ની છીણ વળી ચટણી નથી બનાવી.

#GA 4
# week 1
# post 2

# Microwave idli,Sambhar with green chatney
ઈડલી મે બે જાતની બનાવી છે,પ્લેન તથા અડદ દાળ અને રાઈ,હળદર ના વઘાર વાળી,લુક્સ માં અને ટેસ્ટ માં સારી લાગે છે.અમારા ઘરમાં બધાને ખાલી દાળિયા વાળી ગ્રીન ચટણી ભાવે છે તો મે નાળિયેર ની છીણ વળી ચટણી નથી બનાવી.

Read more
Saved
Save this recipe to come back to it later.
Edit recipe
See report
Add to folders
Add CooksnapAdd Cooksnap
ShareShare
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
PrintPrint
  • PrintPrint
  • Add CooksnapAdd Cooksnap
  • Report Recipe
  • See report
  • Delete
Share
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete

Ingredients

૧૪ મમિનિટ
૪ વ્યક્તિ
  1. ખીરું બનાવવવા મટે :
  2. ૩ કપ ચોખા
  3. ૧ કપ અડદ દાળ
  4. ૨ કપ લિકવિડ ફોર્મમાં દહીં
  5. ૩ ચમચી મીઠું
  6. જરૂર મુજબ પાણી
  7. ૧/૪ ચમચી બેકિંગ સોડા
  8. મસાલા ઈડલી ના વઘાર માટે:
  9. ૩ ચમચી તેલ
  10. ૧ ચમચી રાઈ
  11. ૨ ચમચી અડદ દાળ
  12. ૧/૪ ચમચી હિંગ
  13. ૧/૨ ચમચી હળદર
  14. સાંભાર
  15. ૧ મોટો કપ તુવર દાળ
  16. ૨ ચમચી અડદ દાળ
  17. ૩ ચમચી કાપેલી દૂધી
  18. ૧ નાનો બાઉલ કાપેલી ડુંગળી
  19. ૧/૨ બાઉલ જીના સમારેલા ટામેટા
  20. ૧ ઇંચ આદુ નો ટુકડો
  21. ૬_૭ લસણ ની કળી
  22. વઘાર માટે
  23. ૨ લવિંગ
  24. ૨ મરી
  25. ૧/૨ ટુકડો તમાલપત્ર
  26. ૪_૫ લાલ આખા મરચા
  27. ૨ ચમચી રાઈ
  28. ૪ ચમચી લાલ મરચું પાવડર
  29. ૪ ચમચા સાંભાર મસાલો
  30. ૧/૨ ચમચી. હિંગ
  31. ૧ નાનો ટુકડો ગોળ
  32. ૧ લીંબુ નો રસ
  33. ૫ ચમચી તેલ
  34. ગ્રીન ચટણી:
  35. ૨ ચમચી દાળિયા ફોલેલા
  36. ૧ ચમચી મીઠું
  37. ૩ ચમચી ખાંડ
  38. ૧ મોટો બાઉલ લીલા ધાણા સમારેલા
  39. ૧ લીંબુ નો રસ
  40. ૧ ઇંચ આદુ
Cookpad Open in Cookpad App
Saved
Save this recipe to come back to it later.

Steps

૧૪ મમિનિટ
  1. 1

    ચોખા અને અડદ દાળ ને ૫_૬ કલાક પલાળી રાખો પછી મિક્સર માં પીસી લો

    A picture of step 1 of #Microwave Idli # Sambhar #Green chatney.
  2. 2

    હવે આ ખીરા ને આથો આવે તે માટે ૪_૫ કલાક રહેવા દો

    A picture of step 2 of #Microwave Idli # Sambhar #Green chatney.
  3. 3

    એક કુકર માં પાણી ગરમ કરવા મૂકો,ખીરામાં બેકિંગ સોડા નાખો ને ૪ ચમચી જેટલું ગરમ પાણી નાખી હલાવો,જોઈતા પ્રમાણ માં બીજું પાણી નાખી શકાય,હવે કૂકરમાં તળિયામાં પાણી નાખો ને ઈડલી સ્ટેન્ડ ને ઘી થી ગ્રીસ કરો,તેમાં ખીરું રેડી કૂકરમાં ગોઠવો,તેની રબ્બર કાઢી નાખો ને ઢાંકણ બંધ કરી. ૯_૧૦ મિનિટ માટે બાફવા મૂકો

    A picture of step 3 of #Microwave Idli # Sambhar #Green chatney.
  4. 4

    માઇક્રોવેવ પ્રિહિટ કરો અને ઈડલી સ્ટેન્ડ ગ્રીસ કરી તેમાં ખીરું રેડી માઈક્રોવેવ હાઈ પાવર પર રાખો,પછી મિકોવેવ ના બાઉલમાં તળિયે ૧/૨ કપ પાણી નાખો અને સ્ટેન્ડ ગોઠવી માઈક્રોવેવ માં ૪ મિનિટ માટે માઇક્રો કરો

    A picture of step 4 of #Microwave Idli # Sambhar #Green chatney.
    A picture of step 4 of #Microwave Idli # Sambhar #Green chatney.
    A picture of step 4 of #Microwave Idli # Sambhar #Green chatney.
  5. 5

    સૌ પ્રથમ તુવર દાળ બાફી લો,તેને ગુંટી ને થોડું પાણી નાખી એક તપેલી માં ઉકળવા મૂકો, સાંભાર માટેના વઘાર માટે એક કડાઈ માં તેલ નાખો,તેમાં આખા લાલ મરચા, તજ,લવિંગ,મરી,તમાલપત્ર નાખો,હિંગ,હળદર,લાલ મરચું પાવડર,સાંભાર મસાલો નાખી સોતે કરો પછી તેમાં ડુંગળી,વાટેલા આદુ મરચા લસણ નાખી સાંતળો,તેમાં ટામેટા,સમારેલી દૂધી નાખી હલાવો,આ વઘાર બાફેલી દાળ માં નાખો

    A picture of step 5 of #Microwave Idli # Sambhar #Green chatney.
    A picture of step 5 of #Microwave Idli # Sambhar #Green chatney.
    A picture of step 5 of #Microwave Idli # Sambhar #Green chatney.
  6. 6

    ચટણી માટે પેલા મિક્સિજાર માં દાળિયા,ખાંડ(સાકર),મીઠું નાખી ફેરવી લો,હવે તેમાં આદુ,લીલા મરચા,લીલા ધાણા,લીંબુ,થોડું પાણી નાખી ફરી મિક્સર માં ફેરવી પેસ્ટ જેવી ચટણી બનાવી લો

    A picture of step 6 of #Microwave Idli # Sambhar #Green chatney.
    A picture of step 6 of #Microwave Idli # Sambhar #Green chatney.
    A picture of step 6 of #Microwave Idli # Sambhar #Green chatney.
  7. 7

    તો તૈયાર છે બે જાતની ઈડલી,સાંભાર અને ગ્રીન ચટણી

    A picture of step 7 of #Microwave Idli # Sambhar #Green chatney.
Saved
Save this recipe to come back to it later.
Edit recipe
See report
Add to folders
Add CooksnapAdd Cooksnap
ShareShare
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
PrintPrint
  • PrintPrint
  • Add CooksnapAdd Cooksnap
  • Report Recipe
  • See report
  • Delete

Cooksnaps

Saved
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Share
    • Copied!
    • Email
    • Facebook
    • Pin it
    • Twitter
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete

Copied!

Sunita Shailesh Ved
Sunita Shailesh Ved @cook_25284469
on September 20, 2020 17:07
Bhuj

Comments

Guest
Add a comment
0/0

Similar Recipes

More Recipes

  1. A picture of Chicken Nuggets Wrap.

    Chicken Nuggets Wrap

    Amazing Foodies Amazing Foodies
  2. A picture of Vanilla Cake.

    Vanilla Cake

    Favour ✨🌺 Favour ✨🌺
  3. A picture of Nigerian Chin Chin (Deep Frying).

    Nigerian Chin Chin (Deep Frying)

    Favour ✨🌺 Favour ✨🌺
  4. A picture of Cow Patties, aka Chocolate Peanut Butter Oatmeal Cookies.

    Cow Patties, aka Chocolate Peanut Butter Oatmeal Cookies

    Hailey Debity Hailey Debity
  5. A picture of Guvar besan sabji.

    Guvar besan sabji

    pinal Patel pinal Patel
  6. A picture of Brad's Schnitzel Oscar Burger.

    Brad's Schnitzel Oscar Burger

    wingmaster835 wingmaster835
  7. A picture of Mango Lassi.

    Mango Lassi

    Pabi Chettri Pabi Chettri
  8. A picture of Aam panna shots.

    Aam panna shots

    chef Nidhi Bole chef Nidhi Bole
  9. A picture of Lemon Dal/ Lemon Tuwar Dal For Summer.

    Lemon Dal/ Lemon Tuwar Dal For Summer

    Navnita Jaiswal Navnita Jaiswal
  10. A picture of Mango Lassi.

    Mango Lassi

    Beena Radia Beena Radia
  11. A picture of Matcha Mochi Cookie🍪🥰.

    Matcha Mochi Cookie🍪🥰

    Minty Mama Minty Mama
  12. A picture of Peanut Butter Fudge.

    Peanut Butter Fudge

    mistydawn mistydawn
  13. A picture of Mexican Street Tacos.

    Mexican Street Tacos

    jenscookingdiary jenscookingdiary
  14. A picture of Easy Tamale Pie.

    Easy Tamale Pie

    dallasgirls3558 dallasgirls3558
  15. A picture of Soft pillow dinner rolls.

    Soft pillow dinner rolls

    JITE fun stuff أحلى العالم JITE fun stuff أحلى العالم
  16. A picture of Gujarati Kadhi !!.

    Gujarati Kadhi !!

    Jagruti Manish (Dalwadi) Shah Jagruti Manish (Dalwadi) Shah
  17. A picture of Egg rolls.

    Egg rolls

    ummu ajmal pastries ummu ajmal pastries
  18. A picture of Pumpkin bread.

    Pumpkin bread

    mistydawn mistydawn
  19. A picture of Potato Cheese Paratha.

    Potato Cheese Paratha

    Neetu Kapoor Neetu Kapoor
  20. A picture of Kheer.

    Kheer

    Akanksha Gupta (24) Akanksha Gupta (24)
  21. A picture of Margarita pizza.

    Margarita pizza

    Ruchika Patel Ruchika Patel
  22. A picture of Masala dosa chutney and sambar.

    Masala dosa chutney and sambar

    Shobhana Vora Shobhana Vora
  23. A picture of Mughlai Egg Paratha.

    Mughlai Egg Paratha

    Swathi Emaya Swathi Emaya
  24. A picture of Garlic butter naan.

    Garlic butter naan

    Lata Kapoor Lata Kapoor
  25. A picture of Tofu (Awara) and sauce.

    Tofu (Awara) and sauce

    deezer's kitchen deezer's kitchen
https://cookpad.wasmer.app/us/recipes/13680553
Cookpad Open in Cookpad App

About Us

Our mission at Cookpad is to make everyday cooking fun, because we believe that cooking is key to a happier and healthier life for people, communities and the planet. We empower home cooks all over the world to help each other by sharing their recipes and cooking experiences.

Subscribe to Premium for exclusive features & benefits!

Cookpad Communities

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 See All

Learn More

Cookpad Premium Careers Feedback Blog Terms of Service Community Guidelines Privacy Policy Frequently Asked Questions

Download our app

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close