મેગી નૂડલ્સ વેજ ઓમલેટ

મેગી નૂડલ્સ વેજ ઓમલેટ
Steps
- 1
બધી સામગ્રી ચિત્ર માં બતાવ્યા મુજબ તૈયાર રાખવી જેથી રેસિપી બનાવવા મા સમય ન બગડે અને બનાવવા સરળતા રહે.એક કઢાઈ માં દોઢ કપ પાણી ઉકાળવા મૂકવું.પાણી ઉકળી જાય એટલે તરત જ મેગી નુડલ્સ ના ચાર ભાગ કરી પાણી માં નાખી દેવા.બે મિનિટ માં મેગી થઇ જશે.તેમાંથી વધારા નું પાણી ગાળી લેવું.મોટા બાઉલ માં ચણા નો લોટ, બારીક રવો મિક્સ કરવા.બારીક રવો ન હોય તો જાડા રવા ને મિક્સી માં નાખી બારીક દળી લેવો.હવે તેમાં બધા સમારેલા શાક, આદુ મરચા ની પેસ્ટ,લીલા મરચા સમારેલા,અને મીઠું નાખીને મિક્સ કરી લેવું.બે કપ પાણી મિક્સ કરવું.
- 2
આ મિશ્રણ માં કૂક કરેલી મેગી અને પેકેટ નો મસાલો પણ નાખી દેવો.બધું બરાબર હલાવી ખીરું તૈયાર કરવું.
- 3
હવે એક નોન સ્ટિક તવા ને મધ્યમ આંચ પર ગરમ કરવો.તેના પર તેલ લગાવી બે મોટા ચમચા ખીરું પાથરવું અને ગોળાકાર માં ફેલાવી દેવું.આજુ બાજુ થોડું તેલ નાખી ચડવા દેવું. તવેથા થી ઉંચુ કરી જોઈ લેવું.જો નીચે ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે બીજી બાજુ પલટાવી,તેલ નાખી કૂક કરવું.બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે ઓમલેટ પ્લેટ મા કાઢી લેવી.
- 4
આ ઓમલેટ થોડી જાડી બનશે.બધી ઓમલેટ બનાવી લેવી.ટોમેટો કેચઅપ સાથે ગરમ ગરમ પીરસવું.અલગ જ ચટપટા સ્વાદ વાળી આ ઓમલેટ બધાને ખૂબ જ ભાવસે.
Similar Recipes
More Recipes
-

Cluelesskitty
-

Ryan
-

Sarvat Hanif
-

Alex Zimmer
-

Fluffy Lemon & Blueberry Pancakes
Crumbs & Chaos
-

Madhumita Bishnu
-

John Carroll
-

Spicy Pork and Mediterranean Vegetables Pasta
John Carroll
-

Shivani gori
-

Karuna Naveen Chandwani
-

SherryRandall: The Leftover Chronicles
-

Chef Camron
-

Crock Pot Girl 🤡
-

TizzleMySkittles
-

Potato, mushroom and bok-choy sauté with mustard sauce
Naomi’s memo👩🏻🍳 -

Vandana Garish Pubbi
-

Full Spinach Fritters (JAIN FOOD)
Sweta Jain
-

Janvi Pankaj Changlani
-

Christin'S Kitchen
-

Neetu Kapoor
-

Aysha Tahir Dahir
-

Ummu hamid
-

Purvi Modi
-

kristielynne40
















Comments (2)