આલુ ટિક્કી ચાટ
Steps
- 1
પહેલા ઍક વાસણ માં બાફેલા બટેટા નો માવો લ્યો
- 2
તેમાં બધા જ સૂકા મસાલા નાખી લીલા મરચા ઝીણા સમારેલા કાંદા કોથમીર નાખી ને ટિક્કી વડે તેવું મિશ્રણ બનાવી લૅવુ
- 3
ત્યાર બાદ ટીકી વાળી ને તૈયાર કરી લયૉ
- 4
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ટીકી શેકી લ્યો
- 5
ત્યાર બાદ એક ડિશ માં તૈયાર થયેલ ટિક્કી મૂકી તેના ઉપર લીલી ચટણી ખજુર ની ચટણી નાખો
- 6
હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઝીણી સમારેલી કોથમીર નાખી ઝીણી સેવ નાખો
- 7
હવે તેના ઉપર થોડું દહીં નાખી ને ટિક્કી તૈયાર છે સર્વ કરવા માટે
Similar Recipes
More Recipes
-

Maya’s Wine Bar & Kitchen
-

Fresh Coconut 🥥 & Dragon Fruit Burfi
Bina Samir Telivala
-

Swati Sheth
-

Coconut Makhana Sweet Sip (For Any Fasting Festive celebrations)
Navnita Jaiswal
-

Nana Aliyu
-

Beena Radia
-

Kulsoom Bukhari
-

Easy and Digestible Warm Singhara Rab (Water Chestnut Porridge)
Krishna Dholakia
-

Deepa Rupani
-

🥕✨ Creamy Carrot, Green Chilli & Basil Soup 🌿
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Japanese style fried chicken with Soy sauce, ginger and garlic
Naomi’s memo👩🏻🍳 -

Apple Cinnamon Oatmeal Muffins
Leelumae
-

Adrianne Meszaros
-

Leelumae
-

Rory McGarry
-

Lubna’s Kitchen
-

Princy Mehta -

Tanvi Batra
-

Vid'zz Batra
-

Amar Studio
-

Anoli Vinchhi
-

Anuradha harwani
-

Anupa Patil -

Liklainganba Oinam
-

Neha Handa










Comments