હૈદ્રાબાદી પુલાવ
Steps
- 1
સૌપ્રથમ તેલ મૂકી જીરું મૂકી પછી આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી ઝીણા સુધારેલા લસણ અને મરચા નાખી બે મિનિટ થવા દેવાનું
- 2
પછી ડુંગળીની પેસ્ટ નાખવાની દસ મિનિટ થવા દેવાની પછી લાંબી સમારેલી ડુંગળી લાંબી સમારેલી કોબી અને લાંબા સમારેલા મરચાં નાખી દેવાના પછી એક તપેલામાં પાણી લઈ પાલકને તેમાં નાખી દસ મિનિટ થવા દેવાની પછી થોડીવાર પછી તેની ગ્રેવી કરી નાખવાની
- 3
પછી પાલકની ગ્રેવી તેમાં એડ કરી દેવાની પછી ગરમ મસાલો મીઠું અને મસાલો નાખી દેવાનો પછી દસ મિનિટ થવા દેવાના પછી તેમાં પાણીનો ભાગ બળી જાય પછી રાઈસને વટાણા નાખી દેવાના
- 4
પછી પાંચ મિનિટ થવા દેવાનો પછી ગાર્નિશીંગ માટે ચીઝ ખમણેલું નાખવાનું
Similar Recipes
More Recipes
-

Meme
-

Meme
-

Meme
-

Meme
-

Snowballs (Italian wedding cookies)
SherryRandall: The Leftover Chronicles
-

sandra53
-

Chicken and Mushroom Cream Pasta
kairynel
-

SherryRandall: The Leftover Chronicles
-

Isha Ahmed Rajput
-

Jasmine Shaikh
-

dimplebajaj
-

Neetu Kapoor
-

Julia Amar
-

3Minutes Videos
-

Sadia Alvi
-

Fiona @ Free From Favourites
https://cookpad.wasmer.app/us/recipes/14000709



























Comments