Kathiyavadi Vagharelo Rotlo (કાઠીયાવાડી વાઘરેલો રોટલો)

Drashti Gotecha @drashti
A famous kathiyavadhi dish...
Kathiyavadi Vagharelo Rotlo (કાઠીયાવાડી વાઘરેલો રોટલો)
A famous kathiyavadhi dish...
Steps
- 1
રોટલા ના નાના ટુકડા કરવા, લિલી ડુંગળી, લીલું લસણ, ટામેટા બધુ સુધારવુ, છાશ મા લસણ ની ચટણી નાખી ને સરખુ હલાવવુ
- 2
પછી તેલ ગરમ કરી અને એમા જીરુ નાખવુ પછી આદુ લસણ ની પેસ્ટ નાખી થોડુ સાંતળી ને પછી અમા લિલી ડુંગળી અને લીલું લસણ જીનુ સુધારી ને નાખવુ ફાસ્ટ ગેસ ઉપર બધુ સરખુ સાંતળવુ
- 3
પછી એમા ટામેટા નાખી ને થોડી વાર સાંતળી ને એમા બધા મસાલા નાખી સરખુ હલાવવુ
- 4
પછી આમા તૈયાર કરેલી છાશ નાખવી અને સતત હલાવવુ અને છાશ ને સરખી ઉકાળવી
- 5
પછી છેલ્લે રોટલા ના ટુકડા નાખવા અને સરખી રીતે હલાવવુ, તમને જરૂર લાગે તો થોડી છાશ નાખવી
Similar Recipes
More Recipes
-

🥕✨ Creamy Carrot, Green Chilli & Basil Soup 🌿
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Kuttu Atta Phirni (Buckwheat Flour Pudding)
Bethica Das
-

Deepti Johri
-

Nutan Shah
-

Santy Coy
-

Shaik Hajira
-

Vada Heroux
-

Elanor
-

Autumn Farmer
-

🌈NinjaMommaKitchen🌈
-

icancervive10
-

icancervive10
-

vansh kapoor -

Humaira Saleem
-

Alka Bhandari
-

Jane Wangare
-

Gunjankevyanjan
-

Gopi kaur
-

Gaushiya Hanif
-

Alka Bhandari
-

Ritika Chhabra
-

Durreshahwar Khan
https://cookpad.wasmer.app/us/recipes/14224009





















Comments (4)