પાલક સૂપ.(Spinach Soup Recipe in Gujarati)
#WK3
Post 1
Steps
- 1
સૌ પ્રથમ પાલક ના પાન ગરમ પાણી માં નાખી બે મિનિટ ઉકળવા દો.ત્યારબાદ ઠંડા પાણી માં આ પાન રાખી ઠંડા કરવા.મિક્સર જાર માં પાલક,ફુદીનો,આદુ ની પ્યુરી બનાવી લેવી.
- 2
એક કડાઈમાં બટર મૂકી ઘઉં નો લોટ શેકવાનો.ત્યારબાદ દૂધ ઉમેરી મિક્સ કરવા.તેમા મીઠું,તમાલપત્ર,મરી પાઉડર,ખાંડ ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા.
- 3
હવે તેમા પાલક પ્યુરી ઉમેરી બરાબર મિક્સ કરી બે મિનિટ કુક થવા દો.એક ચમચી ફ્રેશ ક્રીમ ઉમેરી મિક્સ કરવું.ચીલી ફ્લેક્સ અને ફ્રેશ ક્રીમ થી સજાવટ કરી સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Navratri Arbi or Taro Root Masala Sabzi
Kumkum Chatterjee
-

Mridula Srivastava
-

Bhavnaben Adhiya
-

chef Nidhi Bole
-

Muniswari.G
-

Vrat Special Puffed Rajgira (Amaranth) Raita
Alka Bhandari
-

jglehenbauer
-

jglehenbauer
-

Bina Samir Telivala
-

loftus.greg
-

loftus.greg
-

Brenley Stearns
-

Shradha Nema (foodgazin')
-

Dolly Kachhwani
-

Dolly Kachhwani
-

Drashti Dholakia
-

sudha dhanuka
-

Sanuber Ashrafi
-

Sudipa Gope
-

Zaffron Brittle(Zaffroni Mithai)
Maha Noor
-

Sania Omer
-

મમરા લાડુ.(Mamra ladoo Recipe in Gujarati)
Bhavna Desai
https://cookpad.wasmer.app/us/recipes/15875489


















Comments (16)