જીરા પૂરી.(Jira poori Recipe in Gujarati)

Bhavna Desai @Bhavna1766
#FFC7
જીરા પૂરી ક્રીશપી હોય છે . તેને સ્ટોર કરી નાસ્તા તરીકે ચા- કોફી સાથે ઉપયોગ કરી શકાય.
જીરા પૂરી.(Jira poori Recipe in Gujarati)
#FFC7
જીરા પૂરી ક્રીશપી હોય છે . તેને સ્ટોર કરી નાસ્તા તરીકે ચા- કોફી સાથે ઉપયોગ કરી શકાય.
Steps
- 1
સૌ પ્રથમ જીરું શેકીને અધકચરું ખાંડી લો. એક કથરોટમાં ઘઉંનો લોટ અને રવો લો. તેમાં બધા મસાલા અને ઘી નું મોણ નાખી મિકસ કરો.
- 2
પાણી ઉમેરી ભાખરી જેવો મધ્યમ લોટ બાંધો. દસ મિનિટ ઢાંકીને રાખો. લોટ ના નાના લુઆ કરી પૂરી વણી લો. ચમચી વડે પૂરી માં કાપા કરી લો.
- 3
તેલ ગરમ કરી બધી પૂરી મધ્યમ તાપે ક્રીસ્પી તળી લો. ઠંડી પડે એટલે એરટાઈટ ડબ્બા માં ભરી લો.
Similar Recipes
More Recipes
-

Cluelesskitty
-

Healthy tasty crispy wheat flour mathri
Ramaben Joshi
-

Myles Levin
-

Methi Thepla with raw mango chutney
Shobha Deshmukh
-

Rekha Bapodra
-

Maya’s Wine Bar & Kitchen
-

Melissa Murray
-

alfredsanpedro
-

Blueberry yoghurt Microwave mug muffin❤️🫐
#Cookielovescookin’
-

PittbullMom2014
-

Naheed Alam
-

Umut Seven
-

Naheed Alam
-

AriFa Iqbal
-

hunain cuisine
-

Naheed Alam
-

Ria's Kitchen
-

Sanuber Ashrafi
-

Katachi Amti (chick peas stock curry)
Surekha Dongargaonkar
-

Melissa Murray
https://cookpad.wasmer.app/us/recipes/16064950



















Comments (17)