ફણસ ની ગોટલી નું શાક.(Jackfruit's Seeds Sabzi Recipe Gujarati)

#MVF
ફણસ ની અંદર થી પેશીઓ નીકળે છે. પેશીઓ માં થી લાલ રંગની ગોટલી નીકળે છે.એ ગોટલી શેકીને પણ ખવાય છે અને તેનું શાક પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
આ શાક ખૂબ જ ગુણકારી છે. આ શાક ગામઠી રીતે બનાવ્યું છે. વરસાદ ના વાતાવરણમાં ગરમ શાક રોટલી કે રોટલાની સાથે ખાવાની મજા માણો.

Steps
- 1
સૌ પ્રથમ મેથી દાણા ને એક કલાક પાણીમાં પલાળી રાખો. ફણસ ની ગોટલી ધોઈને મધ્યમ તાપે ત્રણ સીટી કરી બાફી લો. ગોટલી ઠંડી થાય એટલે છોલીને નાના ટુકડા કરી લેવા.
- 2
એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી વઘાર કરો. કાંદા નાખી સાંતળો. લીલાં મરચાં આદું નાખી મિકસ કરો. પલાળેલી મેથી દાણા પાણી નિતારી મિક્સ કરો. બધા મસાલા નાખી મિકસ કરો.
- 3
અડધો કપ પાણી ઉમેરો. ગોટલી નાખી મિકસ કરો. ત્રણ થી ચાર મિનિટ મધ્યમ તાપે થવા દો. ગેસ બંધ કરી કોથમીર નાખી સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Navnita Jaiswal
-

Rachana Sagala
-

Heena Jani
-

Leftover Sweet Potato Stuffed Paratha
Ananthi @ Crazy Cookie
-

Daxa Parmar
-

Mikhail Saltonas
-

Shobha Rathod
-

Meme
-

Meme
-

Kari
-

Crock Pot Girl 🤡
-

Risotto with lemon, chicken and spinach
Taylor Topp Comacho
-

Vaishali Suhas
-

sakshi sahni
-

Manisha Malvi Angaitkar
-

Dolly Kachhwani
-

tklavon -

Dolly Kachhwani
-

Lakshmi Sridharan Ph D
-

Eid special Vegetable seekh kebab
Kalpana Rai
-

Dolly Kachhwani
-

Chicken pollichathu# Chicken. roasted in Banana leaf
Subha Suresh

Comments (23)