Steps
- 1
સૌ પ્રથમ પહેલા બટેટા ને લઇ તેમને કુકર માં બાફી લેવાના ત્યાર બાદ તેમની છાલ કાઢી બટેટા નો માવો કરવો અને તેમાં આરા નો લોટ ઉમેરી મેશ કરીલો
- 2
બીજી એક થાળી લઇ તેમાં ટોપરા નું ખમણ, શીંગ દાણા નો ભૂકો, દાડમ નાં દાણા જીણી સમારેલી ધાણા ભાજી, મરચા, આદુ સમારેલા, લીંબુ નો રસ, ખાંડ, મીઠું, ગરમ મસાલો લાલ મરચું ઉમેરી આ બધૂ મિક્સ કરી લો
- 3
ત્યારબાદ બટેટા નાં માવા ને હાથ માં લઇ તેમની થેપલી નાની બનાવી તેમાં મિક્સ કરેલો મસાલો ઉમેરવો અને તેમને ગોળ પેટીસ બનાવો
- 4
ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ મૂકી ગેસ ને મીડીયમ રાખી પેટીસ ને તળી લો એક બાજુ સહેજ લાલ થાય ત્યાં સુધી પેટીસ ને તળી લો ત્યારબાદ બીજી બાજુ પલટાવી પેટીસ ને તળી લો,
- 5
પેટીસ તળાઈ ગયા બાદ એક ડીશ માં કાઢી લો ત્યારબાદ તેમને દહીં ની ચટણી સાથે સર્વ કરો, ફરાળ માં ચાલે તેવી સ્વાદિષ્ટ ફરાળી પેટીશ
Similar Recipes
More Recipes
-

Crispy chicken fettuccine alfredo
Sarvat Hanif
-

cudi
-

Christina
-

Aloo Masala Curry/ Aloo Tomato Jhol Without Onion Garlic
Navnita Jaiswal
-

Persian Black-Eyed Pea Rice with Ground Beef (Lubia Cheshm Bolboli Polo)
Fateme Persian Kitchen
-

Ramaben Joshi
-

Crumbs & Chaos
-

Bethica Das
-

Bina Anjaria
-

family style
-

Dancerchef 🩰
-

skunkmonkey101
-

skunkmonkey101
-

archana Bhardwaj.1
-

Chef Deejah Kd
-

Rishita saxena
-

Sudipa Gope
-

Pinki
-

faryal
-

Hurry
-

_pjs kitchen_
-

Chef Deejah Kd
-

S Khan














Comments