૫ાઈનેપલ ચોકલેટ કેક(Pineapple chocolate cake recipe in gujrati)

મારી દીકરી ના જન્મ દિવસ પર ઘઉં ના લોટ ની કેક.
૫ાઈનેપલ ચોકલેટ કેક(Pineapple chocolate cake recipe in gujrati)
મારી દીકરી ના જન્મ દિવસ પર ઘઉં ના લોટ ની કેક.
Steps
- 1
સૌ પ્રથમ લોયા મા મીઠું અને કાઠો મુકી ઢાંકણ ઢાંકી ૧૦ મિનિટ સુધી પ્રી હીટ કરો. કેક મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી લોટ ભભરાવી રેડી કરો.
- 2
હવે બધા ડ્રાય સામગ્રી ને ચાણી લો. એક બાઉલમાં મા તેલ, એસેન્સ, ખાંડ, દુધ અને દહીં મિક્સ કરી દો.
- 3
તેમા બધી ડ્રાય સામગ્રી કટ એન્ડ ફોલ્ડ મેથડથી મિક્સ કરી દો. છેલ્લે બેકીંગ પાઉડર અને બેકીંગ સોડા નાખી મિક્સ કરી રીબીન જેવુ બેટર રેડી કરો.
- 4
હવે કેક મોલ્ડ મા નાખી ૫૦ મિનિટ માટે બેક કરો. મિડીયમ ગેસ રાખવો.
- 5
હવે કલાક ૫છી ટુથપીક થી ચેક કરી મોલ્ડ ને રુમાલ પાથરી ૫ મિનિટ સુધી ઠરવા મુકો. પછી અનમોલ્ડ કરી ૩ ભાગ મા કટ કરી દો.
- 6
વિહ્પ ક્રીમ ને ૧૦ મિનિટ સુધી બીટ કરી ૧/૨ ભાગ મા રાસબરી રેડ કલર ૧૦ ટીપા અને ૫ ટીપા કેસરી જેલ કલર ના નાખી મિક્સ કરી દો.
- 7
હવે કેક ને વ્હાઇટ વ્હીપ ક્રીમ થી ફ્રોસ્ટીંગ કરી દો. પછી નોઝલ વાળી પીચ વ્હીપ ક્રીમ પાઈપીંગ બેગ થી ગાર્નિશિંગ કરો. કેક ટોપર લગાવી ગાર્નિશિંગ કરો. રેડી છે કેક
Similar Recipes
More Recipes
-

Keshma Raichura
-

Keshma Raichura
-

Hetal Poonjani
-

Vidyutaa Kashyap
-

Sampada Shrungarpure
-

Bethica Das
-

Tasty Delicious Healthy Creamy Sabudana Payasam
Krishna Biswas
-

Sangita Vyas
-

2 Cancerians cook, Libra eats
-

Annik B
-

Globlie Girl
-

Healthy sugarless Dry fruit chocolate cake
Spurthi Rao
-

Martha Maldonado
-

Sarosh Zeeshan
-

Fresh Vegetables fried with Butter and soy sauce
Aunty Eiko's international cuisine experience
-

Odisha Traditional Chicken aloo Curry
Sadia Syed
-

Rekha Jain
-

Parul Gupta
-

Banana sweet (kailay k meetha)
Sarosh Zeeshan
-

Healthy sugarless Dry fruit chocolate cake
Spurthi Rao
-

diksha singh
-

2 Cancerians cook, Libra eats
-

Smruti Rana










Comments