Steps
- 1
સૌપ્રથમ દૂધીને ખમણી લેવી ત્યારબાદ એક ચમચો તેલ મૂકી રાય જીરુ હિંગ એડ કરી તેમાં દૂધીનું છીણ વધારી દેવું દુધીને વરાળે ચડવા દેવી ચડી જાય પછી તેમાં આદુ-મરચાની પેસ્ટ એડ કરવી
- 2
ત્યારબાદ એક વાટકો ચણાનો લોટ લઈ તેમાં હળદર મરચું ધાણાજીરું મીઠું એડ કરવું અને તેમાં પાણી એડ કરી એનું ખીરું બનાવી ઢોકળીયામાં થાળી મૂકવી ઢોકળી ચડી જાય પછી દૂધીના છીણમાં એડ કરવી
- 3
દૂધીનું છીણ ચડી જાય પછી તેમાં મરચું પાવડર ધાણાજીરું હળદર એડ કરી તેમાં ટમેટાનું ગ્રેવી એડ કરવી લોયામાં ઢોકળી એડ કરવી અને ટામેટા થી ગાર્નિશ કરવું રોટલી જોડે પરોઠા જોડે આ દુધી ઢોકળીનું શાક ખૂબ જ સરસ લાગે છે મેં અહીં અલગ રીતે દૂધીનું શાક બનાવ્યું છે
Similar Recipes
More Recipes
-

Madhumita Bishnu
-

Pretty Peri
-

Namrata sarmah
-

Sampada Shrungarpure
-

Maya’s Wine Bar & Kitchen
-

Crumbs & Chaos
-

Fresh Coconut 🥥 & Dragon Fruit Burfi
Bina Samir Telivala
-

Swati Sheth
-

Coconut Makhana Sweet Sip (For Any Fasting Festive celebrations)
Navnita Jaiswal
-

SLOW COOKER TACO HASHBROWN CASSEROLE - SLOW COOKER
family style
-

SherryRandall: The Leftover Chronicles
-

Brown Butter Chocolate Chip Cookies
breadnnbutter
-

Lana Pugh
-

Suchitra S(Radhika S)
-

फलाफल और हम्मस (falafala recipe in hindi)
सुशीलाम३०७जीमेल.कॉम
-

Kulsoom Bukhari
-

Kavita Ns
-

Darshana Patel
-

Bihari Style Bodi (String Beans)-Potato Subzi
Jasmin Motta _ #BeingMotta
-

Sneha jha
-

Uzma Syed
-

Shivani Varshney
-

Jasmin Motta _ #BeingMotta

















Comments