આમળા આચાર

Pinal changela
Pinal changela @Pinal_changela247

કાઠીયાવાડમાં ખૂબ જ ફેમસ એવા અગત્ય અલગ અલગ જાતના આચાર જેમાં એક નવીન પ્રકારનો આચાર એટલે આમળા આચાર.
#cookpadindia
#cookpadgujarati

આમળા આચાર

કાઠીયાવાડમાં ખૂબ જ ફેમસ એવા અગત્ય અલગ અલગ જાતના આચાર જેમાં એક નવીન પ્રકારનો આચાર એટલે આમળા આચાર.
#cookpadindia
#cookpadgujarati

Edit recipe
See report
Share
Share

Ingredients

4 days
4 people
  1. અઢીસો ગ્રામ આમળા, અઢીસો ગ્રામ ખાંડ, તેલ એક કપ
  2. ચટણી 1/4 કપ,હળદર એક ચમચી, મીઠું, હિંગ સ્વાદ અનુસાર
  3. રાયનો બોરો 150 ગ્રામ, વરીયાળી એક ચમચી

Cooking Instructions

4 days
  1. 1

    સૌપ્રથમ આમળા લઈને તેને બે દિવસ માટે ફ્રીઝરમાં મુકવા. ત્યારબાદ આમલાને ફ્રીઝરમાંથી કાઢી બે કલાક બહાર રાખી સમારી લેવા. ત્યારબાદ આમળા લઈ તેમાં આમળા જેટલી જ ખાંડ ઉમેરી બે દિવસ માટે રાખવા. અને ત્યારબાદ ખાંડનું પાણી નિતારી આમળા લેવા.

  2. 2

    હવે એક તપેલીમાં એક કપ તેલ ગરમ કરવા મૂકવું. ત્યારબાદ તેમાં રાઈ નો બોરો,ચટણી, મીઠું, હળદર, હિંગ તથા વરિયાળી ઉમેરવી.

  3. 3

    હવે તેલ થોડું ઠંડુ થતાં તેને આમળા પર રેડી દેવું. ત્યારબાદ મિક્સ કરી તૈયાર થયેલા આમળાના આચારને સર્વ કરો. પહેલા તેને ત્રણ દિવસ માટે બહાર રાખો.

  4. 4

    ત્યારબાદ આ આચારને એક વર્ષ માટે ફ્રીઝમાં સાચવી શકાય.

Edit recipe
See report
Share

Cooksnaps

Did you make this recipe? Share a picture of your creation!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal changela
Pinal changela @Pinal_changela247
on

Comments

Similar Recipes