CookpadCookpad
Guest
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Premium
    • Top Cooksnapped Recipes
    • Top Viewed Recipes
  • Premium
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
યુપી સ્ટાઇલ મટર નિમોના
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Share
    • Copied!
    • Email
    • Facebook
    • Pin it
    • Twitter
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete
CookpadCookpad
A picture of યુપી સ્ટાઇલ મટર નિમોના.

યુપી સ્ટાઇલ મટર નિમોના

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#JWC3
#Week3
#January Weekend Challenge
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia

#JWC3
#Week3
#January Weekend Challenge
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia

Read more

યુપી સ્ટાઇલ મટર નિમોના

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#JWC3
#Week3
#January Weekend Challenge
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia

#JWC3
#Week3
#January Weekend Challenge
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia

Read more
Saved
Save this recipe to come back to it later.
Edit recipe
See report
Add to folders
Add CooksnapAdd Cooksnap
ShareShare
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
PrintPrint
  • PrintPrint
  • Add CooksnapAdd Cooksnap
  • Report Recipe
  • See report
  • Delete
Share
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete

Ingredients

30 મિનિટ1 mins
ત્રણ વ્યક્તિ
  • 1કપ વટાણા
  • 2બે નાના બટેટા
  • 2ટમેટા સમારેલા
  • 2લીલા મરચા સમારેલા
  • 1આદુનો ટુકડો ક્રશ કરેલો
  • 1ડુંગળી સમારેલી
  • 6નંગ મરી
  • 10નંગ લસણની કડી
  • 2તજ ના ટુકડા
  • 1નંગ એલચી
  • 1તમાલ પત્ર
  • 1/2ચમચી જીરુ
  • 1/2ચમચી
  • 1ચમચી મીઠું
  • 1ડીસ ભાત
  • 2રોટલી
Cookpad Open in Cookpad App
Saved
Save this recipe to come back to it later.

Steps

30 મિનિટ1 mins
  1. 1

    સૌપ્રથમ એક વાટકી લીલા વટાણા લેવા બે નાના બટેટા લેવા બટેટાના ધોઈ છાલ ઉતારીને ટુકડા કરી લેવા ત્યારબાદ બે ટમેટા સમારવા એક ડુંગળી સમારવી બે લીલા મરચા સમારવા આદુના ટુકડા કરવા દસ લસણની કડી લેવી એક તમાલપત્ર લેવું બે તજના ના ટુકડા લેવા એક એલચી લેવી આખા મરી લેવા અડધી ચમચી હળદર લેવી અડધી ચમચી હિંગ લેવી

    A picture of step 1 of યુપી સ્ટાઇલ મટર નિમોના.
    A picture of step 1 of યુપી સ્ટાઇલ મટર નિમોના.
    A picture of step 1 of યુપી સ્ટાઇલ મટર નિમોના.
  2. 2

    ત્યારબાદ એક લોયામાં તેલ લઈ ગરમ કરી બટેટાના ટુકડા કરેલા છે તેને સાંતળી લેવા અને એક ડીશમાં ભરી લેવા ત્યારબાદ એક મિક્સર જારમાં એક વાટકી વટાણા નાખવા આદુનો ટુકડો નાખો મરચું નાખવું લસણની કળી નાખવી આ બધાને અધકચરા ક્રશ કરી લેવા અને એક બાઉલમાં ભરી લેવા

    A picture of step 2 of યુપી સ્ટાઇલ મટર નિમોના.
    A picture of step 2 of યુપી સ્ટાઇલ મટર નિમોના.
    A picture of step 2 of યુપી સ્ટાઇલ મટર નિમોના.
  3. 3

    ત્યારબાદ એક લોયામાં બે ચમચી તેલ લઈ તેમાં સમારેલું લસણ નાખવું લીલા મરચા નાખવા અને સાંતળવા ત્યારબાદ ડુંગળી પણ નાખીને સાતળવી ચાર પાંચ આખા મરી નાખવા ત્યારબાદ ટમેટાની જે પ્યુરી બનાવી છે તે નાખવી તેને ત્રણ મિનિટ સાંતળવા જેથી તેલ બહાર આવશે

    A picture of step 3 of યુપી સ્ટાઇલ મટર નિમોના.
    A picture of step 3 of યુપી સ્ટાઇલ મટર નિમોના.
    A picture of step 3 of યુપી સ્ટાઇલ મટર નિમોના.
  4. 4

    ત્યારબાદ ત્યારબાદ તેમાં તળેલા બટેટા નાખવા ટમેટાની પ્યુરીમાં અધકચરા ક્રશ કરેલા વટાણા નાખવા તેને થોડીવાર સાંતળીને તેમાં એક કપ પાણી નાખવું એક ચમચી મીઠું નાખવું મરી પાવડર નાખવો અડધી ચમચી હળદર નાખવી સમારેલા લીલા મરચા નાખવા ક્રશ કરેલું આદુ નાખવું જ્યાં સુધી વટાણા ચડી જાય ત્યાં સુધી તેને સાતળવું વટાણા બરાબર ચડી જાય ત્યારબાદ ગેસ બંધ કરી દેવો આમ આપણા યુપી સ્ટાઇલ મટર નીમોના તૈયાર થશે ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લેવા

    A picture of step 4 of યુપી સ્ટાઇલ મટર નિમોના.
    A picture of step 4 of યુપી સ્ટાઇલ મટર નિમોના.
    A picture of step 4 of યુપી સ્ટાઇલ મટર નિમોના.
  5. 5

    ત્યારબાદ એક સર્વિંગ પ્લેટમાં કાઢી મરચાથી ડેકોરેટ કરી સાથે રોટી અને ભાત સાથે સર્વ કરવા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે વારંવાર ખાવાનું મન થાય એવા છે

    A picture of step 5 of યુપી સ્ટાઇલ મટર નિમોના.
    A picture of step 5 of યુપી સ્ટાઇલ મટર નિમોના.
    A picture of step 5 of યુપી સ્ટાઇલ મટર નિમોના.
  6. 6

    A picture of step 6 of યુપી સ્ટાઇલ મટર નિમોના.
Saved
Save this recipe to come back to it later.
Edit recipe
See report
Add to folders
Add CooksnapAdd Cooksnap
ShareShare
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
PrintPrint
  • PrintPrint
  • Add CooksnapAdd Cooksnap
  • Report Recipe
  • See report
  • Delete

Cooksnaps

Saved
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Share
    • Copied!
    • Email
    • Facebook
    • Pin it
    • Twitter
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete

Copied!

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
on January 21, 2023 10:29

Comments (4)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
January 21, 2023 12:04
Very testy
Guest
Add a comment
0/0

Similar Recipes

More Recipes

  1. A picture of Apple Peanut Subji.

    Apple Peanut Subji

    Nutan Shah Nutan Shah
  2. A picture of Caldo verde.

    Caldo verde

    Santy Coy Santy Coy
  3. A picture of Chicken Biryani.

    Chicken Biryani

    Shaik Hajira Shaik Hajira
  4. A picture of Garlic beef fried rice.

    Garlic beef fried rice

    Alex Alex
  5. A picture of Loaded Rainbow Rice Bake!.

    Loaded Rainbow Rice Bake!

    Vada Heroux Vada Heroux
  6. A picture of Sushi at home.

    Sushi at home

    Elanor Elanor
  7. A picture of Slow Cooker Goat Curry (myheartbeets.com).

    Slow Cooker Goat Curry (myheartbeets.com)

    Cluelesskitty Cluelesskitty
  8. A picture of Cowboy Soup.

    Cowboy Soup

    cindybear cindybear
  9. A picture of Deluxe Cheeseburger Soup.

    Deluxe Cheeseburger Soup

    Maggie Conlon Maggie Conlon
  10. A picture of Coconutty Peanut Sweet Sip/ Coconut Banana Smoothie (For Vrat And Upwas).

    Coconutty Peanut Sweet Sip/ Coconut Banana Smoothie (For Vrat And Upwas)

    Navnita Jaiswal Navnita Jaiswal
  11. A picture of Dumpling soup in miso broth.

    Dumpling soup in miso broth

    Robert Gonzal Robert Gonzal
  12. A picture of California Farm Stuffed Baked Onions.

    California Farm Stuffed Baked Onions

    Hobby Horseman Hobby Horseman
  13. A picture of California Farm Upside Down Blooming Onion.

    California Farm Upside Down Blooming Onion

    Hobby Horseman Hobby Horseman
  14. A picture of Turkey with stuffing.

    Turkey with stuffing

    Richard Scott Cunningham Richard Scott Cunningham
  15. A picture of DIY pop tart ☆´∀`☆.

    DIY pop tart ☆´∀`☆

    Matcha Matcha
  16. A picture of Blondies (White Chocolate Blondies).

    Blondies (White Chocolate Blondies)

    ST World ST World
  17. A picture of Naan Khatai Recipe.

    Naan Khatai Recipe

    ST World ST World
  18. A picture of Kashmiri dum aloo.

    Kashmiri dum aloo

    Deepa Rupani Deepa Rupani
  19. A picture of Turkish Stuffed Rice.

    Turkish Stuffed Rice

    Happy Delicacies Happy Delicacies
  20. A picture of Mushroom potato stir-fry in mustard paste.

    Mushroom potato stir-fry in mustard paste

    Basna Bidisha Bal Basna Bidisha Bal
  21. A picture of Dumpling soup in miso broth.

    Dumpling soup in miso broth

    Robert Gonzal Robert Gonzal
  22. A picture of Aloo Methi sabzi.

    Aloo Methi sabzi

    Shivani Varshney Shivani Varshney
  23. A picture of Mild Cheddar Cheese Ham Breville Toasties.

    Mild Cheddar Cheese Ham Breville Toasties

    Gary Waite Gary Waite
  24. A picture of Vanilla flavored oat.

    Vanilla flavored oat

    Abdulsalam Abdulkadir Abdulsalam Abdulkadir
  25. A picture of Plantain pancake.

    Plantain pancake

    Chef K. Madaks Bakery Chef K. Madaks Bakery
https://cookpad.wasmer.app/us/recipes/16762214
Cookpad Open in Cookpad App

About Us

Our mission at Cookpad is to make everyday cooking fun, because we believe that cooking is key to a happier and healthier life for people, communities and the planet. We empower home cooks all over the world to help each other by sharing their recipes and cooking experiences.

Subscribe to Premium for exclusive features & benefits!

Cookpad Communities

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 See All

Learn More

Cookpad Premium Careers Feedback Blog Terms of Service Community Guidelines Privacy Policy Frequently Asked Questions

Download our app

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close