ફણસી - ઢોકળી નું શાક

#LSR
આ શાક ટ્રેડીશનલ ગુજરાતી શાક છે , જે હવે આપણા રોજીદા ભાણા માં થી લગભગ લુપ્ત થતું જાય છે. લગ્ન પ્રસંગમાં કે ટ્રેડીશનલ ગુજરાતી ભોજન માં એનો સમાવેશ થાય છે.
અમે હમણાં એક લગ્ન પ્રસંગના દાંડીયા - રાસ માં ગયા હતા. ત્યાં ફણસી - ઢોકળી નું શાક સર્વ કરવામાં આવ્યું હતું જે બહુજ સ્વાદિષ્ટ બન્યું હતું. મેં એવું જ બનાવાની ટ્રાય કરી છે . આશા છે કે તમને પસંદ પડે......
Cooksnap
@Linima Chudgar

Steps
- 1
ફણસી ને સમારીને ને તૈયાર કરો.
- 2
ઢોકળી નો લોટ બાંધો. એક સરખા લુઆ કરો.
- 3
હાથે થી થેપી ને એક સરખી ઢોકળી વાળો. એક પેન માં પાણી ગરમ કરી અંદર, એક પછી એક ઢોકળી નાંખી, ઢોકળી ચઢે ત્યાં સુધી કુક કરો. ઢોકળી ને પાણી સાથે જ સાઈડ પર રાખવી.
- 4
બીજી બાજુ, એક બીજા પેન માં તેલ ગરમ કરી અંદર અજમો સોતે કરવો. પછી ફણસી નાંખી, તેલ માં સોતે કરવી. મીઠું અને સોડા નાંખી ને મિક્સ કરી, મીઠું પાણી છોડે એટલે ફણસી વઘારવી. ફણસી ને ચઢવા દેવી.
- 5
હવે ફણસી માં પાણી સાથે ઢોકળી નાંખી, મીકસ કરી ધાણા જીરું, ગરમ મસાલો, ગોળ અને પાણી ના ભાગ નું મીઠું નાંખી મીકસ કરવું. 5 મીનીટ કુક કરવું એટલે ફણસી અને ઢોકળી સરસ એકબીજા સાથે ભળી જાય અને તેલ છુટે પછી ગેસ બંધ કરી, ગરમાગરમ ફણસી - ઢોકળી નું શાક સર્વ કરવું. પુરી / રોટલા / રોટલી / પરોઠા / ભાત સાથે ફણસી - ઢોકળી નું શાક બહુ જ ટેસ્ટી લાગે છે.
Similar Recipes
More Recipes
-

Kirandeep Kaur
-

Sweet sour refreshing fruit salad
Vilde!:)
-

Pooja Sapre
-

Shobha Deshmukh
-

Kulsoom Bukhari
-

Sanuber Ashrafi
-

✨ Creamy Malai Potato Kofta Curry 🥔🤍 | Soft Koftas in Rich Silky Gravy
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Sampada Shrungarpure
-

Taylor Topp Comacho
-

spicyorganic
-

Spinach, Tofu and Feta Empanadas
Ricardo
-

scott
-

Chicken Vegetable Soup With Egg Drop
Bushra Mazhar
-

Sudipa Gope
-

vibs
-

Asmita Rupani
-

Bellhorse -

spicequeen
-

Chocolate🍫 Nutella Semolina Halwa with Ice - Cream 🍦
Falgooni Mangrola
-

MrsRiasat Ali
-

Daxa Parmar
-

Pakprawee

Comments (6)